Category: Devlipi

ભારતના ભાગલાની ભીતરમાં : 55

• કિશોર મકવાણા ભારતના ભાગલા કેવી રીતે થયા ? ભાગલા માટે કોણ જવાબદાર ? કોણે કોણે વિલનની ભૂમિકા ભજવી ? સ્વતંત્રતા આંદોલન અને ભારતને ભાગલા તરફ દોરી ગયેલી ઘટનાઓનો ઇતિહાસ…

કંટક કેડી (ભાગ-૬)

કનકને ત્રણ દિવસ સુધી આઇ.સી.યુ માં રાખવામાં આવ્યો. ચોથા દિવસે એ ભાનમાં આવ્યો ત્યારે એણે જોયું કે પોતાનો ડાબો હાથ અને બન્ને પગ સંપૂર્ણ પણે પેરાલિસિસનો શિકાર બની ગયા હતા.