Dharmendra Pradhan
Spread the love

શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) નીટ પેપર લીક (NEET Paper Leak) મામલે સતત વિરોધ અને વિપક્ષના (Opposition) દબાણ બાદ આખરે રાજીનામું (Resignation) આપી દીધું છે.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

નીટ પેપર લીક (NEET Paper Leak) મામલે સતત વિરોધ બાદ હવે શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra PRadhane) આખરે રાજીનામું (Resigned) આપી દીધું છે. છેલ્લા 20 જૂનથી દિલ્હીના (Delhi) જંતર-મંતર (Jantar Mantar) પર કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં વિરોધ-પ્રદર્શન (Protest) ચાલી રહ્યું હતું. સૌથી મોટી માંગ ધર્મેન્દ્ર પ્રધાનનું (Dharmedra Pradhan) રાજીનામું જ હતું, જેને કોંગ્રેસ (Congress) સહિત લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ જોરદાર રીતે સમર્થન કરી રહી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શનિવારે યુવાનોને સંબોધિત કરતા ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું (Resignation) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) મોકલી દીધું છે. ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) કહ્યું કે જવાબદાર પદો પર બેઠેલા કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને (Students) ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. જંતર-મંતરની (Jantar Mantar) પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે, વિદ્યાર્થીઓનું (Students) ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, એટલા માટે તેઓ રાજીનામું (Resignation) આપી રહ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાનના (Dharmendra PRadhan) રાજીનામા પર અભિજીત દીપકેએ શું કહ્યું?

શિક્ષણ મંત્રી (Education Minister) ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra Pradhan) શનિવારે રાજીનામું (Resigned) આપી દીધું. તેમણે પત્ર લખીને સ્વીકાર્યું કે તેઓ 10 દિવસથી દુઃખી હતા. તેમણે કહ્યું કે તેઓ વિદ્યાર્થીઓ (Students) સાથે અન્યાય નહીં થવા દે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાના (Dharmendra Pradhan Resigned) સમાચાર આવ્યા બાદ જંતર-મંતર (Jantar Mantar) પર જશ્નનો માહોલ છે. કૉકરોચ જનતા પાર્ટીના (CJP) પ્રમુખ અભિજીત દીપકેએ (Abhijeet Dipke) કહ્યું કે ઝૂકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહીયે.

તેમણે આગળ કહ્યું કે જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તે પરિવારોને 1 કરોડનું વળતર. બીજું, આ જે પોલીસવાળા (Police) ગુંડાઓએ હરકત કરી હતી તે પોલીસ (Police) પર કાર્યવાહી થવી જોઈએ.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે આગળ કહ્યું કે કૉકરોચથી પંગો નહીં લેવાનો. અત્યારે તો માત્ર એકનું રાજીનામું. હજુ કેટલાય પોલીસકર્મીઓ પણ રાજીનામું આપશે.

ધર્મેન્દ્ર પ્રધાને (Dharmendra PRadhan) રાજીનામું આપતા શું-શું કહ્યું?

વળી, ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે છેલ્લા 20 જૂનથી દિલ્હીના જંતર-મંતર (Jantar Mantar) પર કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના નેતૃત્વમાં વિરોધ-પ્રદર્શન (Protest) ચાલી રહ્યું હતું. સૌથી મોટી માંગ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું જ હતું, જેને કોંગ્રેસ (Congress) સહિત લગભગ તમામ વિપક્ષી પાર્ટીઓ (Opposition Parties) જોરદાર રીતે સપોર્ટ કરી રહી હતી.

અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

શનિવારે યુવાનોને સંબોધિત કરતા ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે તેમણે પોતાનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (Narendra Modi) મોકલી દીધું છે. ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જવાબદાર પદો પર બેઠેલા કેટલાક લોકોએ વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો. જંતર-મંતરની પરિસ્થિતિનો રાષ્ટ્રવિરોધી તાકાતો ફાયદો ન ઉઠાવે, વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન અટવાય, એટલા માટે તેઓ રાજીનામું આપી રહ્યા છે.


Spread the love
Avatar photo

By Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *