Tag: Maulana Arshad Madani

વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) પર મૌલાના અરશદ મદનીએ કહ્યું, ‘શરિયત વિરુદ્ધ કોઈ કાયદો સ્વીકાર્ય નથી’

વકફ સુધારા બિલ (Waqf Amendment Bill) અંગે અરશદ મદનીએ કહ્યું કે આ મુસ્લિમો સાથે વિશ્વાસઘાત છે.