Tag: china

World: ‘જો પોતાના ભ્રષ્ટ હોય તો પણ ચાકુ ચલાવી દો’, બબ્બે સંરક્ષણ પ્રધાનોને પાઠ ભણાવનારા શી જિનપિંગે આવું કેમ કહ્યું?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચાકુનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તે નિવેદનને સાચું સાબિત કરતા હોય તેમ એક જ દિવસ બાદ જ ચીને…

Politics: સેંકડો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન તૈયાર કરી રહ્યું છે સુપર પાયલોટની સેના, ભારતને માટે પડકાર, અમેરિકાને આપશે ટક્કર

ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના…

Economy: ‘આત્મનિર્ભર ભારત’ ની ઝલક, રમકડા ઉદ્યોગમાં બન્યું નિકાસકર્તા, ચીનથી આયાત 80% ઘટી

ભારતનું રમકડાનું બજાર હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ચાર વર્ષમાં ભારતે ચીનમાંથી રમકડાંની આયાતમાં 80 ટકાનો ઘટાડો કર્યો છે. ઉચ્ચ ટેરિફ અને સરકાર દ્વારા લાદવામાં…

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…

World: ચીનના હેકિંગથી અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ, વ્હાઇટ હાઉસે લગાવ્યા ગંભીર આરોપ

ચીનના હેકિંગે અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ચીની હેકર્સ ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલા કરી રહ્યા છે. ચીની હેકર્સે વિશ્વના ઘણા દેશોને…

World: અમેરિકાએ ઓઈલ સપ્લાય કરતી ભારતની 2 કંપનીઓ સહિત 35 કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ…

Politics: બ્રિટિશ સમયથી શરૂ થયેલો સર્વે આખરે મોદીના સમયમાં પૂર્ણ થયો, પ્રોજેક્ટ પણ થશે શરુ

બ્રિટિશ કાળમાં જે રેલ લાઇન માટે સર્વે શરૂ થયો હતો, તે હવે જઈને ફાઇનલ થયો છે. ટનકપુર-બાગેશ્વર રેલ લાઇન માટે થયેલો આ ફાઇનલ સર્વે પૂર્ણ થઈ ગયો છે. સર્વે અનુસાર,…

Technology: ભારત દ્વારા હાઈપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ, દુનિયામાં જૂજ દેશો પાસે આ ટેકનોલોજી, વિડીઓ જુઓ

ભારત ડિફેન્સ સેક્ટરમાં સમય સાથે સતત હરણફાળ ભરી રહ્યું છે. ભારતના ડિફેન્સ સેક્ટરના વિકાસમાં એક નવી યશ કલગી ઉમેરતા ડીઆરડીઓ (DRDO) એ રવિવારે ઓડિશાના દરિયાકિનારે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી…

Economy: ચીનની અર્થવ્યવસ્થા ડૂબવાના સંકટમાં, તિજોરી થઈ રહી છે ખાલી, ભારત 2025માં બનશે ચોથી વૈશ્વિક અર્થવ્યવસ્થા

બનવિદેશી રોકાણકારોએ ચીનને મોટો ઝટકો આપતા ચીનમાં પોતાનું જંગી રોકાણ પાછું ખેંચી લીધું છે પરિણામે ચીનની અર્થવ્યવસ્થા સમક્ષ મોટો ખતરો ઉભો થયો છે. વિદેશી રોકાણકારો ચીનમાંથી ઝડપથી તેમના રોકાણો પરત…

Technology: ચંદ્રયાન બાદ ઈસરો કરશે મોટુ પરાક્રમ: મિશન સ્પેડએક્સ અવકાશમાં જોડશે બે સ્પેસક્રાફ્ટ

ડિસેમ્બર 2024માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વધુ એક વખત નવું પરાક્રમ કરવાની તૈયારીમાં છે. ચંદ્રયાન-3 ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. હવે…