Tag: china

Bharat: 14,300 ફૂટ ઉંચાઈએ પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સો ખાતે સેનાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કર્યું અનાવરણ

ભારતીય સેનાએ પેંગોંગ લેકના કિનારે 14,300 ફૂટની ઉંચાઈ પર મહાન યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. આ વિસ્તાર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક છે.…

Politics: યુદ્ધની તૈયારી કરી રહ્યું છે ચીન? ચીની સેનાએ 10 લાખ ડ્રોનનો ઓર્ડર આપ્યો

તાજેતરમાં જ યુક્રેન દ્વારા રશિયાના વિવિધ બિલ્ડિંગો ઉપર ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો હતો. 2024 નું વર્ષ યુદ્ધો અને સંઘર્ષોનું રહ્યું છે જેમાં નવા નવા શસ્ત્રોનો વ્યાપક ઉપયોગ કરવામાં આવ્યો.…

Bharat: સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવાનું ભારતનું સપનું થશે સાકાર, ઈન્ફ્લાઇટ ટેસ્ટિંગને મળી મંજૂરી

ભારત સ્વદેશી ફાઈટર જેટ એન્જિન બનાવવા તરફ તેજ ગતિથી આગળ વધી રહ્યું છે. કાવેરી એન્જિનને ફ્લાઈટ ટેસ્ટિંગ માટે મંજૂરી આપવામાં આવી છે. વિશ્વના માત્ર પાંચ દેશો બ્રિટન, ફ્રાન્સ, અમેરિકા, રશિયા…

World: બાંગ્લાદેશમાં ચાલી રહ્યા છે આતંકવાદી કેમ્પ… મ્યાનમારના રખાઈન પર કબજો જમાવનાર અરાકાન આર્મીનો આરોપ, નવો સંઘર્ષ ફાટી નીકળવાની આશંકા

મ્યાનમારના રખાઈન રાજ્યમાં અરાકાન આર્મી (AA)નો કબજો વધુ મજબૂત બન્યો છે. સશસ્ત્ર જૂથ AAએ મ્યાનમારની સેનાને પાછળ ધકેલી દીધી છે. જેના કારણે AAએ બાંગ્લાદેશ સરહદ પર નિયંત્રણ મેળવી લીધું છે.…

World: સમુદ્રમાં કૃત્રિમ ટાપુ બનાવીને ચીન બનાવી રહ્યું છે આઠમી અજાયબી જેવું વિશ્વનું સૌથી મોટુ ટાપુ એરપોર્ટ

ચીન સમુદ્રની અંદર દુનિયાનું સૌથી મોટું કૃત્રિમ ટાપુ એરપોર્ટ બનાવી રહ્યું છે. આ એરપોર્ટ ડાલિયાન શહેર નજીક દરિયામાં બનાવવામાં આવી રહ્યું છે. તેના પાયાનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે.…

World: શ્રીલંકાનું વધતુ ભારત તરફી વલણ: શ્રીલંકામાં ભારત અને ચીનના કયા અને કેટલા પ્રોજેક્ટ છે દાવ પર?

શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા દિસાનાયકેએ પોતાની પ્રથમ વિદેશ યાત્રા માટે ભારતને પસંદ કરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ભારત તેમના માટે કેટલું મહત્વપૂર્ણ છે. ડિસનાયકેના આ પગલાને ચીન માટે મોટો ફટકો…

World: ‘જો પોતાના ભ્રષ્ટ હોય તો પણ ચાકુ ચલાવી દો’, બબ્બે સંરક્ષણ પ્રધાનોને પાઠ ભણાવનારા શી જિનપિંગે આવું કેમ કહ્યું?

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે કમ્યુનિસ્ટ પાર્ટી અને સરકારમાં ભ્રષ્ટાચારને દૂર કરવા માટે ચાકુનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. તે નિવેદનને સાચું સાબિત કરતા હોય તેમ એક જ દિવસ બાદ જ ચીને…

Politics: સેંકડો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન તૈયાર કરી રહ્યું છે સુપર પાયલોટની સેના, ભારતને માટે પડકાર, અમેરિકાને આપશે ટક્કર

ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના…

Economy: ‘આત્મનિર્ભર ભારત’ ની ઝલક, રમકડા ઉદ્યોગમાં બન્યું નિકાસકર્તા, ચીનથી આયાત 80% ઘટી

ભારતનું રમકડાનું બજાર હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ચાર વર્ષમાં ભારતે ચીનમાંથી રમકડાંની આયાતમાં 80 ટકાનો ઘટાડો કર્યો છે. ઉચ્ચ ટેરિફ અને સરકાર દ્વારા લાદવામાં…

Sports: FIDE વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2024: ગુકેશે રચ્યો ઈતિહાસ, માત્ર 18 વર્ષની ઉંમરે ચીનના ડીંગ લીરેનને હરાવી બન્યો વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશે ઈતિહાસ રચી દીધો છે. માત્ર 18 વર્ષની ઉંમરે ડી ગુકેશે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવીને FIDE વર્લ્ડ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. 13મી ગેમ સુધી બંનેનો…