ભારતમાં નમાઝ (Namaz) ઉપર સંપૂર્ણ પ્રતિબંધ (Ban On Namaz) લગાવવાની માંગ કરતો પત્ર તપસ્વી છાવણીના (Tapasvi Chawni) પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યે (Jagadguru Paramhans Acharya) રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુને (Droupadi Murmu) લખ્યો છે, તેમણે જણાવ્યું કે ઇસ્લામ (Islam) એક એવી ઉપાસના છે, જે બીજી ઉપાસનાઓને ગળી જાય છે, અને તેનું ઉદાહરણ 1990નો કાશ્મીરનો (Kashmir) હિન્દુ નરસંહાર (Hindu Genocide) છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યામાં (Ayodhya) પોતાના નિવેદનોથી ચર્ચામાં રહેતા તપસ્વી છાવણીના (Tapsvi Chawni) પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યે (Jagadguru Paramhans Acharya) ભારતમાં નમાઝ પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban On Namaz) લગાવવાની માંગ કરી છે. જેમાં તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને (Droupadi Murmu) પત્ર લખ્યો છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ભારતમાં નમાજ (Namaz) પર સંપૂર્ણ પ્રતિબંધ કરતો પત્ર રાષ્ટ્રપતિને લખ્યો
તપસ્વી છાવણીના (Tapasvi Chawni) પીઠાધીશ્વર જગદ્ગુરુ પરમહંસ આચાર્યે (Jagadguru Paramhans Acharya) કહ્યું, “મહામહિમ રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મૂ જીને (Droupadi Murmu) અમે પત્ર મોકલીને માંગ કરી છે કે ભારતમાં નમાઝ (Namaz) પર સંપૂર્ણ પ્રતિબંધ (Ban on Namz in India) લગાવવામાં આવે. કેમ? કારણ કે ઇસ્લામ (Islam) એક એવી ઉપાસના છે, જે બીજી ઉપાસનાઓને ગળી જાય છે, અને તેનું ઉદાહરણ છે 16 ઓગસ્ટ 1946 ડાયરેક્ટ એક્શન ડે (Direct Action Day) , 1990 હિન્દુ નરસંહાર કાશ્મીર (Hindu Genocide In Kashmir). અત્યારે મૌલાના જર્જિસ અંસારી (Maulana Jarjis Ansari), એમણે જે ભગવાન શ્રીકૃષ્ણને (Bhagwan Shrikrishna) નમાઝી ગણાવ્યા, જ્યારે પયગંબર મુહમ્મદ (Prophet Muhammad) પહેલાં ધરતી પર કોઈ મુસલમાન (Musalman) જ નહોતું.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

મૌલાના જર્જિસ પર પ્રતિક્રિયા
જગદ્ગુરુ પરમહંસ આચાર્યે (Jagadguru Paramhans Acharya) ભગવાન શ્રીકૃષ્ણને (Bhagwan Shrikrishna) લઈને મૌલાના જર્જિસ અંસારીના (Maulana Jarjis Ansari) નિવેદન પર કહ્યું, “આજે અમે મહામહિમ રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મૂ જીને (Droupadi Murmu) પત્ર મોકલીને, અને મૌલાના જર્જિસ અંસારીએ (Maulana Jarjis Ansari) જે નિવેદન આપ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણ (Bhagwan Shrikrishna) મુસલમાન (Musalman) હતા અને પાંચ વખતની નમાઝ (Namaz) પઢતા હતા. જો આ જ રીતે કોઈ સનાતનીએ તેમના અલ્લાહ (Allah) વિશે કહ્યું હોત, તો આજે ભારત જ નહીં, પરંતુ 57 ઇસ્લામિક દેશોમાં (Islamic Countries) હાહાકાર મચી ગયો હોત, કાપાકાપી મચી હોત, તમામ પથ્થરબાજો આજે રોડ પર હોત.”
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

તેમણે આગળ કહ્યું કે સતત હિન્દુ દેવી-દેવતાઓ પ્રત્યે અભદ્ર ટિપ્પણીઓ કરવી અને હિન્દુઓને વારંવાર ક્યાંક લવ જિહાદ (Love Jihad), ક્યારેક લેન્ડ જિહાદ (Land Jihad), ક્યારેક વ્યાપાર જિહાદ (Business Jihad), ક્યારેક ફિલ્મ જિહાદ (Film Jihad), ક્યાંક ચિકિત્સા જિહાદ (Medical Jihad), એટલે કે હિન્દુ (Hindu) અસ્તિત્વને સમાપ્ત કરવાનો ગઝવા-એ-હિન્દ (Gazwa-e-Hind) એમની અંદર-અંદર ચાલી રહ્યો છે. એટલા માટે જ રાષ્ટ્રપતિને (President) પત્ર મોકલીને નમાજ પર પ્રતિબંધની માંગ કરી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જગદ્ગુરુ પરમહંસ આચાર્ય (Jagadguru Paramhans Acharya) સતત પોતાના વિવાદાસ્પદ નિવેદનોથી ચર્ચામાં રહે છે. હજી તાજેતરમાં જ તેમણે ફિલ્મ અભિનેતા આમિર ખાનના (Amir Khan) ત્રીજા લગ્ન સામે વાંધો ઉઠાવતા તેમને મારનારને પાંચ કરોડ આપવાની જાહેરાત કરી હતી. તેમનું આ નિવેદન સોશિયલ મીડિયા (Social Media) પર પણ ઘણું વાયરલ થયું હતું. આ સિવાય પણ તેઓ કેટલાય સંવેદનશીલ મુદ્દાઓ પર પોતાની ટિપ્પણીઓથી ચર્ચામાં આવી જાય છે. હવે તેમણે નમાઝ (Namaz) ઉપર પ્રતિબંધ મુકવાની વાત કરીને વિવાદ છેડ્યો છે.
Ayodhya, Uttar Pradesh: Jagadguru Paramhans Acharya, head of the Tapasvi Chhawani, says, "We have sent a letter to President Droupadi Murmu demanding a complete ban on namaz in India. The reason, according to us, is that Islam is a form of worship that eventually overtakes other… pic.twitter.com/Dl7ydCiAV8
— IANS (@ians_india) July 17, 2026
