Category: India

Politics: પ્રકાશ આંબેડકરે કર્યો ખુલાસો, MVA-મહાયુતિમાંથી કોની સાથે કરશે જોડાણ?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતીકાલ શનિવારે (23 નવેમ્બર) આવશે. પરંતુ તે પહેલા વંચિત બહુજન આઘાડીના વડા પ્રકાશ આંબેડકરે મોટો ખુલાસો કર્યો છે. પ્રકાશ આંબેડકરે કહ્યું છે કે, અમે મહાવિકાસ આઘાડી…

Politics: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં મમતા બેનર્જી રજૂ કરશે વકફ બિલ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે માંગી માહિતી

પશ્ચિમ બંગાળ વિધાનસભાના આગામી શિયાળુ સત્રમાં મુખ્યમંત્રી મમતા બેનર્જી વકફ સંબંધિત નવું બિલ લાવવાની તૈયારી કરી રહ્યા હોવાની જાણકારી પ્રાપ્ત થઈછે . આ પ્રસ્તાવિત બિલની માહિતી એકત્ર કરવા માટે ગૃહ…

Politics: બંગાળમાં 11 બેઠકો ઉપર એક જ નંબરના 25,000 ચૂંટણી કાર્ડ મળી આવ્યા, ઘુસણખોરોને ભારતમાં વસાવવાનું ષડયંત્ર? તપાસ શરુ

બંગાળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 11 નવેમ્બરના રોજ લગભગ 16 લાખ નામો સુધારી અથવા કાઢી નાખવામાં આવ્યા બાદ 7.4 કરોડ મતદારોના નામો સાથે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યાના દિવસો…

World: અખંડ ભારત, હિન્દુત્વ, પીએમ મોદી વિશે પુતિનના રાજકીય ગુરુએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાજનીતિ શીખવનારા તેમના માર્ગદર્શક એલેક્ઝાન્ડર ડુગિને ભારત વિશે તેમના વિચારો શેર કર્યા છે. અખંડ ભારતના વિચારથી પ્રભાવિત, એલેક્ઝાન્ડર ડુગિન ભારતને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ તરીકે જુએ…

Politics: AAPએ દીલ્લી વિધાનસભા ચુંટણી-2025 માટે જાહેર કરેલા 11 ઉમેદવારોમાંથી 6 ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા

દીલ્હી વિધનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ કમર કસી છે. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ…

Economy: રૂપિયાને આંતરરાષ્ટ્રીય બનાવવાની તૈયારી, RBIની દેખરેખ હેઠળ eRupee ની ટ્રાયલ પૂરજોશમાં

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટ ઝડપથી વિકસ્યું છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) eRupee ભારતમાં અજમાયશ કરવામાં આવી રહી છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઘણી…

Politics: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી મહાયુતિ કે MVA ? કોણ છે સૌથી વધુ પસંદ સીએમ ચહેરો?

વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી, 23 નવેમ્બરે ઝારખંડ અને અન્ય પેટાચૂંટણીઓની સાથે મહારાષ્ટ્રમાં પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને…

World: અમેરિકા-યુરોપે ‘લોન લઈને ઘી પીધું’, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડુબાડશે, ભારતીય  અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી

વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી…

Politics: “હું જવાબદારીપૂર્વક કહું છું, મણિપુરમાં સરકાર નિષ્ફળ ગઈ છે”… સર્જિકલ સ્ટ્રાઈકના ‘હીરો’ એ સરકાર સામે ધર્યો અરીસો

મણિપુરમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ તેને સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે…

Economy: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં રોજગારને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. સોશિયલ…