Category: India

Bharat: સેનાને મળશે સ્વદેશી રક્ષા કવચ, દુશ્મનની ગોળી પણ ઘૂસી નહી શકશે, શા માટે કહેવાય છે એને ‘અભેદ્ય’

ભારતીય સેના લાંબા સમયથી ઓછા વજનના બુલેટપ્રૂફ જેકેટની પ્રતિક્ષા કરી રહી હતી તે પૂરી થશે. ટૂંક સમયમાં ભારતીય સેનાને વજનમાં હળવા બુલેટપ્રૂફ જેકેટ મળવા લાગશે. DRDO અને IIT દિલ્હીએ સંયુક્ત…

Politics: ‘કોંગ્રેસની થઈ છે એવી જ હાલત થશે’ ડૉ. આંબેડકર પર શાહના નિવેદનથી ભડક્યા બહેન માયાવતી

બસપાના વડા માયાવતીએ કહ્યું કે, ‘ભારતીય બંધારણના નિર્માતા અને દલિતો અને અન્ય ઉપેક્ષિત વર્ગોના મસીહા ડૉ. ભીમરાવ આંબેડકર વિશે અમિત શાહે સંસદમાં જે શબ્દોનો ઉપયોગ કર્યો છે, તેનાથી બાબા સાહેબની…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: વિપક્ષને ફટકો, રાજ્યસભાના ચેરમેન ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ ફગાવાઈ

વિપક્ષને આજે મોટો ઝટકો આપતા ઉપસભાપતિએ રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસને ફગાવી દીધી. કલમ 67(B) મુજબ ઉપરાષ્ટ્રપતિને હટાવવાની કોઈપણ દરખાસ્ત માટે ઓછામાં ઓછા 14 દિવસની પૂર્વ…

Politics: ધક્કામુક્કી કાંડ: ‘હું અસહજ થઈ ગઈ…’, રાહુલ ગાંધી પર મહિલા સાંસદનો ગંભીર આરોપ, જુઓ વિડીઓ અને પત્ર

સંસદ પરિસરમાં ધક્કામુક્કીની ઘટનાને લઈને વિવાદ વધ્યો છે. આ દરમિયાન ભાજપે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર મહિલા સાંસદને ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે, જેના કારણે મહિલા સાંસદ ડરી ગયા…

Politics: ‘મારા ઘૂંટણમાં ઈજા થઈ’ મલ્લિકાર્જુન ખડગે, ભાજપના બે સાંસદો ઈજાગ્રસ્ત, મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા સ્પિકરને પત્રમાં શું લખ્યું? જુઓ પત્ર

સંસદમાં પ્રદર્શન દરમિયાન ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. ભાજપના સાંસદોએ રાહુલ ગાંધી પર ધક્કો મારવાનો આરોપ લગાવ્યો છે. દરમિયાન, રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ લોકસભા અધ્યક્ષને પત્ર લખીને જણાવ્યું…

Politics: આંબેડકર પર નિવેદન પર વિવાદ મુદ્દે ભાજપનો વળતો પ્રહાર, આજે સંસદ સંકુલમાં કરશે વિરોધ

બુધવારે વિપક્ષે ડૉ. આંબેડકર અંગે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ટિપ્પણી પર કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટી પર પ્રહારો કર્યા અને અમિત શાહના રાજીનામાની પણ માંગ કરી હતી. કોંગ્રેસ…

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર, 5 આતંકવાદીઓ માર્યા ગયા, 2 જવાન ઘાયલ, ઓપરેશન ચાલુ

જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં સુરક્ષાદળો દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર ચાલુ છે. એન્કાઉન્ટરના એક દિવસ પહેલા ભારતીય સેનાના જવાનોએ કુપવાડામાં દારૂગોળો અને હથિયારો…

India: મુંબઈમાં આઘાતજનક અકસ્માત, ગેટવે ઓફ ઈન્ડિયા પાસે દરિયામાં મુસાફરોથી ભરેલી બોટ પલટી, બચાવ કામગીરી ચાલુ, 1નું મોત

દેશની આર્થિક રાજધાની મુંબઈથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં સ્થિત પ્રસિદ્ધ ગેટવે ઓફ ઈન્ડિયા પાસે મુસાફરોથી ભરેલી બોટ દરિયામાં પલટી ગઈ છે. પોલીસે પણ આ ઘટનાની માહિતી…