Category: Gujarat

પ્રભાસક્ષેત્રના 12 પ્રાચીન સૂર્યમંદિરોનું નવિનીકરણ કરવા પ્રધાનમંત્રી મોદીના સૂચન બાદ વિવિધ વિભાગો સક્રિય રીતે કામે લાગ્યા

સોમનાથની તીર્થભૂમિમાં સેંકડો પ્રાચીન મહત્વપુર્ણ મંદિરો હોવાનો ગ્રંથોમાં ઉલ્લેખ છે. ત્યારે તીર્થમાં આવેલ 12 પૌરાણિક સૂર્યમંદિરના જીર્ણોધ્ધાર બાબતે સોમનાથ નગરપાલિકા પ્રમુખના ટ્વીટ બાદ વડાપ્રધાન કાર્યાલય ના આદેશ બાદ પ્રવાસન વિભાગ…

Exclusive : સિવિલ હોસ્પિટલ અમદાવાદના 1200 બેડ કોવિડ વિભાગમાંથી દેવલિપિ ન્યૂઝનો ગ્રાઉન્ડ રિપોર્ટ

શું સિવિલ હોસ્પિટલ વિષે જે અફવાઓ ફેલાવાઈ રહી છે એ સાચી છે ? સિવિલના સ્ટાફનું કામ કેવું છે ? સિવિલમાં દર્દીઓને જમવાનું કેવું મળે છે ? કોરોના મહામારીના આ સમયમાં…

શ્રી હનુમાનજી જન્મોત્સવ

ચૈત્ર સુદ પૂનમ એટલે કળીયુગના દેવ ગણાતા ચિરંજીવી એવા અંજનીપુત્ર બજરંગબલી હનુમાનજીનો જન્મોત્સવ. રામાયણમાં હનુમાનજીનું આગમન કિષ્કિંધા કાંડથી થાય છે. શ્રીરામ તથા હનુમાનજીની અલૌકિક મિત્રતાની શરૂઆત થાય છે. માતા સીતાજીની…

Breaking News : ગુજરાત હાઇકોર્ટનો લોકડાઉનને લઈને સરકારને મહત્વનો નિર્દેશ

હાઇકોર્ટે ગુજરાત સરકારને લોકડાઉન લગાવવા અંગે નિર્દેશ કર્યો રાજકીય મેળાવડાઓ અટકાવવા પણ કરી ટકોર થોડી વારમાં મુખ્યમંત્રી નિવાસ ખાતે હાઈ કમાન્ડની મિટિંગ લોકડાઉન અથવા “વિકેન્ડ કર્ફ્યુ” આવવાની પુરે પુરી સંભાવના

Politics : ગુજરાત BJP ના પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી કરાઈ તથા જુદા જુદા મોરચાઓના પ્રમુખની થઈ ઘોષણા

ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા આજરોજ પ્રદેશ મહામંત્રીઓને ઝોનની ફાળવણી તેમજ મોરચાઓના પ્રદેશ પ્રમુખોની જાહેરાત કરવામાં આવી. પ્રદેશ મહામંત્રીઓને ફાળવાયેલ ઝોનનું લિસ્ટ પ્રદેશ મહામંત્રી શ્રી…

Gujarat : ગુજરાત વિધાનસભામાં ‘લવ જેહાદ’ વિરુદ્ધ વિધેયક થયું પસાર, રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે

ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ગઈ કાલે વિધાનસભામાં રજૂ કર્યું હતું આ વિધેયક પ્રદીપસિંહે ધારદાર દલીલો અને ગુજરાતની દીકરીઓ માટે ભાવનાત્મક અભિગમ સાથે વિધેયક રજૂ કર્યું આ કાયદા માટે Freedom of…

Gujarat : મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા કોરોના પોઝીટીવ, ગઈકાલે વડોદરામાં ચાલુ સભાએ બગડી હતી તબિયત

મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત…