Category: Devlipi

Politics: યુપીમાં 150 મુસ્લિમોએ અપનાવ્યો હિંદુ ધર્મ, સલમાન ખાને નામ બદલીને રાખ્યું સંસારસિંહ

ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં ચાર વર્ષના કઠિન મતભેદો અને વિવાદો પછી સલમાન ખાન અને તેના કુટુંબના 45 પરિવારોએ ઈસ્લામ છોડીને સનાતન ધર્મ અપનાવ્યો છે. સલમાન ખાને પોતાનું નામ બદલીને સંસાર…

Gujarat: કુવામાં પડી ગયેલા સિંહબાળનું વન વિભાગે કર્યું અદભૂત રેસ્ક્યુ: જુઓ વિડીઓ

જંગલનો રાજા ગણાતો સિંહ સમગ્ર એશિયા ખંડમાં માત્ર ગુજરાતના ગિરના જંગલોમાં જ વસવાટ કરી રહ્યો છે. સિંહોના સંરક્ષણ અને સંવર્ધનને પરિણામે ગુજરાતમાં સિંહોની વસ્તી વધતી જઈ રહી છે. વધતી વસ્તીને…

Politics: સેંકડો વર્ષ જૂની ટેક્નોલોજીનો ઉપયોગ કરી ચીન તૈયાર કરી રહ્યું છે સુપર પાયલોટની સેના, ભારતને માટે પડકાર, અમેરિકાને આપશે ટક્કર

ચીન તેની પીપલ્સ લિબરેશન આર્મી એર ફોર્સ (PLAF) માટે સુપર-પાઈલટ્સની સેના તૈયાર કરી રહ્યું છે. ચીન આ પાયલટોને તાલીમ આપવા માટે એક પ્રાચીન એક્સરસાઈઝનો ઉપયોગ કરી રહ્યું છે. સાઉથ ચાઈના…

Economy: ‘આત્મનિર્ભર ભારત’ ની ઝલક, રમકડા ઉદ્યોગમાં બન્યું નિકાસકર્તા, ચીનથી આયાત 80% ઘટી

ભારતનું રમકડાનું બજાર હવે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ બનાવી રહ્યું છે. ચાર વર્ષમાં ભારતે ચીનમાંથી રમકડાંની આયાતમાં 80 ટકાનો ઘટાડો કર્યો છે. ઉચ્ચ ટેરિફ અને સરકાર દ્વારા લાદવામાં…

Politics: BZ જેવા કૌભાંડની આશંકા, 30 જેટલા લોકો જામનગરથી પહોંચ્યા અમદાવાદ, મુખ્ય ઓફિસે કર્યો હોબાળો

અમદાવાદમાં પણ BZ જેવા વધુ એક કાંડની આશંકા છે. અમદાવાદની યુનિક મર્કન્ટાઈલ ઈન્ડિયા લિમિટેડ કંપની સામે આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. રોકાણકારોનાં રૂપિયા ચાઉં થઈ ગયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો…

Politics: પંડિત નેહરુએ લેડી એડવિના માઉન્ટબેટન, પદ્મજા નાયડુ, જેપી વગેરેને લખેલા પત્રો પરત કરો: પીએમ મેમોરિયલે રાહુલ ગાંધીને લખ્યો પત્ર

દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના પત્રોને લઈને વિવાદે જોર પકડ્યું છે. વડાપ્રધાનના સંગ્રહાલય અને પુસ્તકાલયે માંગણી કરી છે કે દેશના પૂર્વ વડાપ્રધાન પંડિત નેહરુના અંગત પત્રો જે સોનિયા ગાંધી…

Sports: જસપ્રીત બુમરાહે તોડ્યા બે રેકોર્ડ, કપિલ દેવનો રેકોર્ડ તોડી બન્યો પ્રથમ ભારતીય બોલર.. બીજો રેકોર્ડ કયો..?

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી ગાબા ખાતે રમાઈ રહી છે. વરસાદના વિઘ્ન વચ્ચે પહેલા દિવસની રમત પૂરી નહોતી થઈ શકી. બીજો દિવસ વરસાદના…

Gujarat: શંકરસિંહ વાઘેલાએ ગુજરાતમાં દારૂબંધીને લઈ આપ્યું મોટું નિવેદન

ગુજરાતમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે રોજબરોજ ક્યાંકને ક્યાંક મોટા પ્રમાણમાં દારૂ ઝડપાઈ રહ્યો છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં દારૂની હેરાફેરી કરનારા ઈસમો પણ સક્રિય થયા છે.…

Politics: અમદાવાદ શહેર ભાજપને મળશે બે પ્રમુખ, માળખાનું થશે વિસ્તરણ

ગુજરાત ભાજપના નવા સંગઠનને લઈને કવાયત તેજ બની છે. આ માટે કમલમમાં સતત બેઠકોનો દૌર ચાલી રહ્યો છે. ભાજપનું પોતાના સંગઠન માટેના નવા સીમાંકનનું આયોજન કરી રહ્યું છે. મંડળ કક્ષાના…

Politics: અલ્લાહ ઇચ્છશે તો આપણે બહુમતીમાં આવીશું’:કહ્યું- પછી આપણે ન્યાય માગવો નહીં પડે, મમતાના મંત્રીના નિવેદનથી હોબાળો ; ભાજપે કહ્યું- શરિયા લૉની તરફ તેમનો ઈશારો

પશ્ચિમ બંગાળમાં મમતા સરકારના મંત્રી ફિરહાદ હકીમના એક નિવેદન પર વિવાદ થયો છે. એક કાર્યક્રમને સંબોધતા ફિરહાદે કહ્યું કે ‘આજે મુસ્લિમો લઘુમતી હોઇ શકે છે. પરંતુ સમય આવશે આપણે પણ…