Category: Breaking News

Politics : કોંગ્રેસમાં આંતરિક ઘમાસાણ વચ્ચે વધુ એક માઠાં સમાચાર , વરિષ્ઠ કોંગ્રેસનેતા અહેમદ પટેલનું મૃત્યુ

એક મહિનાથી કોરોનાની સારવાર હેઠળ હતા સોનિયા ગાંધીના સૌથી વફાદાર ગણાતા હતા એમની ખોટ કોંગ્રેસમાં ભરી શકે એવો કોઈ નેતા નથી