Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Bharat: ભારતીય નૌકાદળને મળશે અત્યાધુનિક યુદ્ધ જહાજ ‘તુશીલ’

ભારતીય સેનાને અત્યાધુનિક અને મજબૂત બનાવવાની પ્રક્રીયા સતત ચાલી રહી છે. આ પ્રક્રીયા અંતર્ગત આવનારા નજીકના ભવિષ્યમાં ભારતીય નૌકાદળને વધુ એક અત્યાધુનિક યુદ્ધ જહાજ મળવા જઈ રહ્યું છે. આ યુદ્ધ…

Health: સ્માર્ટફોન ઉપર લાગશે સિગારેટના પેકેટની જેમ ચેતવણી, યુરોપિયન દેશની સરકારનો આદેશ

સ્માર્ટફોનનું વ્યસન આજના સમયમાં સૌથી મોટું વ્યસન બની ગયું છે. તે બીજા કોઈ વ્યસનથી ઓછું નથી અને આજનું સૌથી મોટું વ્યસન છે. આમાંથી છુટકારો મેળવવો કોઈપણ માટે મુશ્કેલ છે. બાળકોથી…

Sports: ભારત ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર નીકળી જાય તો થાય? બ્રોડકાસ્ટરે ICCને આપી ચેતવણી

ICC ચેમ્પિયન્સ ટ્રોફીના આયોજનને લઈને જે રીતે નવા નવા અપડેટ આવી રહ્યા છે તેમ તેમ રહસ્ય ઘુંટાતુ જાય છે. ભારતે સુરક્ષાને ધ્યાનમાં રાખીને પાકિસ્તાનમાં નહી રમવાનો નિર્ણય કર્યો છે અને…

World: ચીનના હેકિંગથી અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ, વ્હાઇટ હાઉસે લગાવ્યા ગંભીર આરોપ

ચીનના હેકિંગે અમેરિકા સહિત અનેક દેશોમાં ખળભળાટ મચાવી દીધો છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા અનુસાર, ચીની હેકર્સ ઘણા દેશોના ટેલિકોમ્યુનિકેશન નેટવર્ક પર હુમલા કરી રહ્યા છે. ચીની હેકર્સે વિશ્વના ઘણા દેશોને…

World: અમેરિકાએ ઓઈલ સપ્લાય કરતી ભારતની 2 કંપનીઓ સહિત 35 કંપનીઓ પર લગાવ્યા પ્રતિબંધ

અમેરિકા અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ જગજાહેર છે એમાં નવો વળાંક આવ્યો છે. જો બાયડેને જતા જતા અમેરિકાના દુશ્મન દેશ ઈરાનને સૌથી મોટો ઝટકો આપ્યો છે. જો બાયડેન વહીવટીતંત્રે 35 કંપનીઓ…

World: ફ્રાન્સના ઇતિહાસમાં પ્રથમ વખત સરકાર વિરુદ્ધ અવિશ્વાસ લવાયો, સરકાર વિશ્વાસ મત હારતા પડી

ફ્રાન્સમાં બુધવારે એક મોટો ઘટનાક્રમ જોવા મળ્યો જ્યારે વિરોધ પક્ષોના સાંસદોએ ફ્રાન્સની મિશેલ બાર્નિયર સરકાર પાડી દીધી. આ પગલા બાદ યુરોપિયન યુનિયનની બીજી સૌથી મોટી આર્થિક શક્તિ ફ્રાન્સમાં રાજકીય સંકટ…

Environment: 28 વર્ષમાં ગુજરાતના 449 ગામનો 537 કી.મી. વિસ્તાર સમુદ્રમાં ગરક થઈ ગયો

કેન્દ્ર સરકારના અહેવાલ મુજબ 1990 થી 2018 સુધીના 28 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠા પર 537.5 કિમી જમીનનું ધોવાણ થયું છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય (MoSPI) દ્વારા સપ્ટેમ્બરમાં જાહેર કરવામાં આવેલા…

World: ભારતે UNમાં પેલેસ્ટાઈન-સીરિયાને સપોર્ટ કરતા ઠરાવના સમર્થનમાં અને ઈઝરાયલની વિરુદ્ધમાં આપ્યો મત

ભારતે યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી ઠરાવની તરફેણમાં મતદાન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવમાં ‘પશ્ચિમ એશિયામાં કોઈપણ વિલંબ વગર વ્યાપક, ન્યાયી અને કાયમી શાંતિ સ્થાપવા’ તથા પૂર્વ જેરુસલેમ સહિત ઈઝરાયલે 1967માં…

Politics: બેલેટ પેપર વડે ‘ફરી મતદાન’ કરાવવાના પ્રયાસ બદલ NCP (SP) ના નેતા, 88 ગ્રામવાસીઓ સામે કેસ નોંધાયો

એક અધિકારીએ જણાવ્યા અનુસાર, સોલાપુર જિલ્લાના મારકડવાડી ગામના લોકોના એક જૂથ અને નજીકના વિસ્તારોમાં બેલેટ પેપરનો ઉપયોગ કરીને “ફરીથી ચૂંટણી” કરાવવાનો પ્રયાસ કર્યા બાદ પોલીસે NCP (SP)ના નેતા ઉત્તમ જાનકર…

Sports: ભારતીય ખેલાડીની શારજાહમાં સચિન પછી ફરીથી “સેન્ડ સ્ટોર્મ” ઈનિંગ… વૈભવ સૂર્યવંશીની ઝંઝાવાતી ફટકાબાજી

શારજાહમાં દિગ્ગજ સચિન તેંડુલકરની જેમ ભારતીય ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ‘સેન્ડ સ્ટોર્મ’ ઈનિંગ્સ રમી છે. 13 વર્ષના વૈભવે UAE વિરૂદ્ધ અંડર-19 એશિયા કપની મેચમાં વિસ્ફોટક અડધી સદી ફટકારીને ટીમની સેમિફાઇનલની ટિકિટ…