Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Politics: 150થી વધુ ટ્રેનો રદ્દ, રોડ-રેલવે ટ્રેક થઈ શકે છે બ્લોક, આજે પંજાબમાં ‘ખેડૂતોનું બંધ’

ખેડૂતો દ્વારા આપવામાં આવેલા બંધને કારણે આજે પંજાબમાંથી પસાર થતી 100થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે. પંજાબના ખેડૂતોએ આજે ​​’પંજાબ બંધ’નું એલાન આપ્યું છે. આ સમયગાળા દરમિયાન ટ્રેન, બસ,…

Politics: ‘દિલ્હીમાં બે ગજ જમીન ન મળી’, નરસિંહ રાવના ભાઈએ કોંગ્રેસ પર સાધ્યું નિશાન, સોનિયા ગાંધી માટે શું કહ્યું?

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કારને લઈને રાજકારણ ચરમસીમા પર છે અને ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર પ્રહારો કરી રહ્યા છે. એક તરફ કોંગ્રેસે નિગમ બોધ ઘાટ પર અરાજકતાનો આરોપ…

Bharat: સંસ્કૃત ભાષા એ મા ભારતીનો ધબકાર છે – કિશોર મકવાણા, સંસ્કૃત ભારતી, ગુજરાત પ્રાંતનો પ્રાંતીય સંમેલનનો સમાપન કાર્યક્રમ યોજાયો

‌નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા અમદાવાદ ખાતે 29 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું દ્વિદિવસીય ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનના સમાપન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ…

Politics: સીએમના નિવાસસ્થાનમાં પણ ખોદકામ કરાવવું જોઈએ… અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીના ઘરમાં દટાયેલું છે ‘રહસ્ય’

ઉત્તર પ્રદેશના સંભલ સહિત અનેક જિલ્લાઓમાં ચાલી રહેલા ખોદકામને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કટાક્ષ કર્યો કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ખોદકામ ચાલી…

Bharat: 14,300 ફૂટ ઉંચાઈએ પૂર્વ લદ્દાખના પેંગોંગ ત્સો ખાતે સેનાએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું કર્યું અનાવરણ

ભારતીય સેનાએ પેંગોંગ લેકના કિનારે 14,300 ફૂટની ઉંચાઈ પર મહાન યોદ્ધા છત્રપતિ શિવાજીની પ્રતિમા સ્થાપિત કરી છે. આ વિસ્તાર પૂર્વી લદ્દાખ સેક્ટરમાં ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ની નજીક છે.…

Sports: કોન્સ્ટાસને આઉટ કરી બુમરાહે કરી અજબ એક્શન… અને બુમરાહ બન્યો ભારતીય ક્રિકેટના 92 વર્ષના ઈતિહાસનો પ્રથમ ક્રિકેટર.. જુઓ વિડીઓ

ભારતીય ક્રિકેટ ઈતિહાસનો સર્વશ્રેષ્ઠ ઝડપી બોલર ગણવામાં આવી રહેલા જસપ્રીત બુમરાહે ઓસ્ટ્રેલિયાના કેમ્પમાં સતત કહેર મચાવવાનો ચાલુ રાખ્યો છે. મેલબોર્નમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ચોથા દિવસે ભારતનો પ્રથમ દાવ 369…

Bharat: પ્રેરણાપીઠ, પીરાણા ખાતે સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતના ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન

નિષ્કલંકીનારાયણ તીર્થધામ – પ્રેરણાપીઠ, પીરાણા, અમદાવાદ ખાતે 28 ડિસેમ્બરના રોજ સંસ્કૃત ભારતી ગુર્જર પ્રાંતનું ત્રિવાર્ષિક પ્રાંતીય સંમેલનનું ઉદ્ઘાટન સત્ર પ. પૂ. જગતગુરુ શ્રીજ્ઞાનદેવાચાર્યજી મહારાજની અધ્યક્ષનામાં યોજવામાં આવ્યું. પ્રેરણા પીઠાધીશ્વર પ.પૂ.…

Politics: મહાકૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં અનેક રાઝ બહાર આવવાની સંભાવના

ગુજરાતભરમાં જબરદસ્ત ખળભળાટ મચાવનારા ગુજરાતના હિંમતનગરથી પોન્ઝી સ્કીમ ચલાવી કરોડો રૂપિયાનું ફુલેકું ફેરવનાર કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ગઈકાલે એટલે કે, 27 ડિસેમ્બર ધરપકડ કરવામાં આવી હતી. જેને આજે કોર્ટમાં રજૂ કરવામાં…

Politics: રાહુલ ગાંધીની મુસીબત વધવાના એંધાણ, હાથરસ કેસના આરોપીઓના વકીલે મોકલી 1.5 કરોડની માનહાનિ નોટિસ

એડવોકેટ મુન્ના સિંહ પુંડિરે ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના ગામ બૂલગઢીના કેસમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર કરવામાં આવેલી પોસ્ટને લઈને રાહુલ ગાંધીને કાનૂની નોટિસ પાઠવી છે.…

Politics: પૂર્વ પીએમ મનમોહન સિંહ પંચતત્વમાં વિલિન, અંતિમ સંસ્કાર વખતે રાષ્ટ્રપતિ મુર્મુ અને પીએમ મોદી રહ્યા હાજર

પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના અંતિમ સંસ્કાર દિલ્હીના નિગમબોધ ઘાટ ખાતે રાજકીય સન્માન સાથે કરવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અંતિમ સંસ્કારમાં સામેલ થયા. ભૂતપૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહન સિંહનો સંપૂર્ણ…