કોણ છે અબુબકર જે સુપ્રીમ કોર્ટને કરગરી રહ્યો છે: મી લોર્ડ, હું ખુબ જ બીમાર છું, મને જામીન આપો!
ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ભૂતપૂર્વ પ્રમુખ છે અબુબકર તેના મેડિકલ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને ‘કોઈ ગંભીર સમસ્યા’ જણાઈ નથી જોકે તેણે માનવતાવાદી અને તબીબી આધાર પર જામીન…
