Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

આમ આદમી પાર્ટીમાં બળવો, હરિનગરના ધારાસભ્યએ નોંધાવી અપક્ષ ઉમેદવારી, લખ્યું… ‘અને હવે તમારો વિનાશ નિશ્ચિત છે, કેજરીવાલ!’

હરિ નગર વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય રાજકુમારી ધિલ્લોને પોતાની નારાજગી વ્યક્ત કરી

રશિયન આર્મીમાં કેટલા ભારતીયો ભરતી થયા હતા? કેટલા પરત આવ્યા? કેટલા ગુમ થયા? વિદેશ મંત્રાલયે જણાવ્યું

રશિયન આર્મીમાં કેટલા ભારતીયો ભરતી થયા હતા? વિદેશ મંત્રાલયે કહ્યું છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં 12 ભારતીય નાગરિકો માર્યા ગયા છે અને 16 લાપતા છે.

રૂ. 2,960 કરોડની યુદ્ધ જહાજો માટે ખતરનાક મિસાઇલોની ડીલ કન્ફર્મ, સમુદ્રમાં ભારત બનશે મજબૂત

ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો માટે સપાટીથી હવામાં મધ્યમ-અંતરની પ્રહાર ક્ષમતા ધરાવતી મિસાઇલો (MR-SAM) ની આપૂર્તિ કરવા સરકારની માલિકીની ભારત ડાયનેમિક્સ લિમિટેડ સાથે રૂ. 2,960 કરોડના કરાર પર હસ્તાક્ષર

મહાકુંભ 2025: યુએસ આર્મીના ભૂતપૂર્વ ટોચના કમાન્ડરનો પુત્ર IT નોકરી છોડીને જોડાયો અખાડામાં

ભૂતપૂર્વ યુએસ આર્મી કમાન્ડરના પુત્ર ટોમની મહામંડલેશ્વર વ્યાસાનંદ ગિરી બનવાની આધ્યાત્મિક યાત્રા વિશે વિગત

પ્લેસ ઓફ વર્શીપ એક્ટની તરફેણમાં કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં કરી અરજી, પોતાનો પક્ષ સાંભળવા કરી માંગ

કોંગ્રેસ પાર્ટીએ પ્લેસ ઓફ વર્શીપ એક્ટના સમર્થનમાં સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. આ કાયદાને લઈને દાખલ કરવામાં આવેલી અરજીઓમાં તેનો પક્ષ સાંભળવામાં આવે એવી પણ માંગ કોંગ્રેસે કરી છે. પાર્ટીના…

કોણ છે અબુબકર જે સુપ્રીમ કોર્ટને કરગરી રહ્યો છે: મી લોર્ડ, હું ખુબ જ બીમાર છું, મને જામીન આપો!

ભારતમાં પ્રતિબંધિત સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (PFI)ના ભૂતપૂર્વ પ્રમુખ છે અબુબકર તેના મેડિકલ રિપોર્ટમાં સુપ્રીમ કોર્ટને ‘કોઈ ગંભીર સમસ્યા’ જણાઈ નથી જોકે તેણે માનવતાવાદી અને તબીબી આધાર પર જામીન…

કુકડાની લડાઈમાં કુકડાએ માલિકને બનાવી દીધો કરોડપતિ, કેવી રીતે થયો આ ખેલ? જુઓ વિડીઓ

કુકડાની લડાઈ (Cock Fighting) પર 1 કરોડ રૂપિયાની શરત લગાવવામાં આવી હતી અને વિજેતાએ 1 કરોડ 25 લાખ રૂપિયા જીતી લીધા

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર ડાઉન, પોતાની જ જાળમાં ફસાઈ કે તપાસના ડરથી પાડ્યા શટર?

હિંડનબર્ગ રિસર્ચ કંપનીના શટર ડાઉન, કંપનીના સ્થાપક નાથન એન્ડરસને પોતે જ આ જાહેરાત કરી

અભિનેતા સૈફ અલી ખાન પર તેના ઘરમાં તીક્ષ્ણ હથિયારથી 4 વાર હુમલો, ગરદન અને કરોડરજ્જુમાં ગંભીર ઈજા, સર્જરી ચાલુ

બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાનના ઘરમાં અડધી રાત્રે એક અજાણ્યો હુમલાખોર ઘુસી ગયો હતો અને તેના પર હુમલો કર્યો હતો (Saif Ali Khan Attacked). આ હુમલામાં તે ઘાયલ થયો છે.…