Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

Technology: વિકિપીડિયા પર કેન્દ્ર સરકારની કાર્યવાહી, નોટિસ ફટકારીને ઉત્તર માંગ્યો

કેન્દ્ર સરકારે વિકિપીડિયાને નોટિસ ફટકારી છે. સરકારે નોટિસ દ્વારા પ્રશ્ન ઉઠાવ્યો છે કે શા માટે વિકિપીડિયાને મધ્યસ્થીને બદલે પ્રકાશક તરીકે વર્ગીકૃત ન કરવું જોઈએ? વિકિપીડિયા એક મફત ઓનલાઈન એનસાયક્લોપીડીયા તરીકે…

Politics: યુપીનો મદરેસા કાયદો બંધારણીય, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય પલટ્યો, યોગી સરકારને ઝટકો

સુપ્રીમ કોર્ટેના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે ઉત્તર પ્રદેશના મદરેસા કાયદા પર પોતાનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયને રદ કરી…

Politics: સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય: સરકાર દરેક ખાનગી મિલકતનો કબજો ન કરી શકે

સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે વ્યક્તિના દરેક સંસાધનને સમુદાયિક ભૌતિક સંસાધન તરીકે ગણી શકાય નહીં. જજોની બંધારણીય બેન્ચે મંગળવારે આ નિર્ણય 7-1થી આપ્યો હતો. જસ્ટિસ બી.વી. નાગરત્ના તેમના સાથી ન્યાયાધીશો…

Bharat: પીએમ મોદીએ ટ્રુડોને ટુંકામાં ઘણુ સમજાવી દીધું

ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી રહ્યો છે. કેનેડાના બ્રામ્પટનમાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાને લઈને વડાપ્રધાન મોદીએ કડક વલણ દાખવ્યું છે. વડાપ્રધાન મોદીએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ…

Bharat: ચીની વિદ્વાનોએ ભગવાન શ્રીરામના અસ્તિત્વની પુષ્ટિ કરી, શોધ્યા પ્રભુ શ્રીરામના પદચિહ્ન

ભારતીય અસ્મિતાના પ્રતિક એવા ભગવાન શ્રીરામ અને રામાયણને કલ્પના કહેનારાઓને ચીની વિદ્વાનોએ મોટો ઝટકો આપ્યો છે. તેમના જણાવ્યા મુજબ ભગવાન શ્રીરામ અને રામાયણ કલ્પના નથી તે વાસ્તવિક અને અધિકૃત છે.…

Economy: સૌથી વધુ ગોલ્ડ રિઝર્વ ધરાવતા ટોપ 10 દેશમાં ભારત ક્યાં?

તાજેતરમાં જ સમાચાર ચર્ચામાં આવ્યા હતા કે ભારતે ઈંગ્લેન્ડમાં રહેલા પોતાના ગોલ્ડ રિઝર્વમાંથી 102 ટન સોનુ ભારતમાં મંગાવી લીધુ છે. વિશ્વના ઘણા દેશો પોતાની આર્થિક સ્થિરતા અને ચલણને સુરક્ષિત કરવા…

Bharat: રશિયા-અમેરિકાની સરખામણીમાં ભારતની એન્ટી ડ્રોન ગન ‘વજ્ર’ કેટલી શક્તિશાળી?

વિશ્વ આજે યુદ્ધના મેદાનની વચ્ચે ઉભુ છે. એક તરફ યુક્રેન અને રશિયા વચ્ચે તો બીજી તરફ ઈઝરાયેલ હમાસ, હિઝબુલ્લાહ, હુતી, ઈરાન એમ એક કરતા વધુ મોરચા પર યુદ્ધ લડી રહ્યું.…

Politics: કેનેડાએ ભારતને ગણાવ્યો દુશ્મન દેશ! ચીન, ઈરાન, ઉત્તર કોરિયાની સાથે ભારતનું નામ કર્યું સામેલ

કેનેડાના સાયબર સિક્યોરિટી સેન્ટર દ્વારા પ્રકાશિત તેના નેશનલ સાયબર થ્રેટ એસેસમેન્ટ 2025-26માં ભારત તરફી હેકટિવિસ્ટ જૂથ પર કેનેડિયન વેબસાઇટ્સ પર સાયબર હુમલાનો આરોપ લગાવ્યો છે. ભારત અને કેનેડા વચ્ચે ચાલી…

Economy: ઓક્ટોબર મહિનામાં UPI થી થયા 23.5 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ટ્રાન્ઝેક્શન

NPCI દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર સપ્ટેમ્બરની સરખામણીમાં ઓક્ટોબરમાં ટ્રાન્ઝેક્શનની સંખ્યામાં 10 ટકા અને મૂલ્યમાં 14 ટકાનો વધારો જોવા મળ્યો છે. ભારતમાં UPIનો ઝડપી ઉપયોગ સમગ્ર વિશ્વ માટે એક ઉદાહરણ…

Politics: શ્રીનગરના ખાનયાર વિસ્તારમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે જબરદસ્ત અથડામણ, સર્ચ ઓપરેશન ચાલુ

શનિવાર (1 ઓક્ટોબર 2024) ના રોજ શ્રીનગરના ખાનયારમાં આતંકવાદીઓ અને સેના વચ્ચે અથડામણ થઈ હતી, ત્યારબાદ સુરક્ષા દળોએ આ વિસ્તારમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશનને સઘન બનાવ્યું હતું. આતંકવાદ વિરોધી કામગીરીના…