Author: Editorial Team

Devlipi News is a independent news network with a mission to bring the news, views, facts and figures of the day.

World: ટ્રમ્પનો એક નિર્ણય અને ચીનની અર્થવ્યવસ્થા કડડ્ભુસ, ચીને ડરીને આપ્યું સ્ટિમ્યુલસ પેકેજ ?

અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પનો વિજય ચીનની ડગમતી અર્થવ્યવસ્થા માટે વધુ નુકસાનકારક સાબિત થઈ શકે છે. હજુ કાલે જ ચીનને પોતાની અર્થવ્યવસ્થાને મજબૂત કરવા માટે સ્ટિમ્યુલસ પેકેજનો ડોઝ આપવો પડ્યો…

Politics: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને લખ્યો પત્ર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પને પત્ર લખીને તેમના વિજય પર અભિનંદન પાઠવ્યા છે. પોતાના પત્રમાં કોંગ્રેસ…

Politics: કોણ હશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ? કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા સંકેત

મહારાષ્ટ્રની આગામી વિધાનસભાની ચુંટણીમાં મહાયુતીનો વિજય થાય તો મુખ્યમંત્રી કોણ હશે આ પ્રશ્ન સૌને થઈ રહ્યો છે. ચૂંટણી બાદ એકનાથ શિંદે રહેશે કે પછી અન્ય કોઈ નેતા મુખ્યમંત્રી બનશે? આ…

TEchnology: સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. આ સમયમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડીકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ…

Sports: ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ભારતનો સ્પષ્ટ નનૈયો

તાજેતરમાં ઈસ્લામાબાદ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન મુહમ્મદ ઈશાક ડાર વચ્ચેની તાજેતરની બેઠક બાદ ભારત સંભવતઃ પાકિસ્તાનનો પ્રવાસ…

Politics: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય બદલ્યો ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યક દરજ્જો અકબંધ

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠમાંના સ્વયં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સહિત 7 ન્યાયાધીશોની ખંડપીઠે 4-3 થી બંધારણની કલમ 30 મુજબ…

Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ

અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર…

Economy: ભારતના અર્થતંત્ર ઉપર કોનાથી છે મોટો ખતરો? શું કહે છે ADB નો રિપોર્ટ

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની ભારતની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી શકે છે. અહેવાલમાં એવો અંદાજ છે કે દરિયાની સપાટીમાં વધારો અને શ્રમ ઉત્પાદકતામાં ઘટાડો થવાને કારણે…

Politics: આર્ટિકલ 370 વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાથી પુન:સ્થાપિત થઈ શકે?

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કલમ 370નો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો અને ભાજપ સિવાયના બધા પક્ષોએ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ફરી લાગુ કરવાની વાતો કરી હતી. ચૂંટણીનાં…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…