ભૂકંપ (Earthquake) આંચકા બે દેશોમાં અનુભવાયા હતા, ભુકંપ બાદ લોકોમાં ભયનું વાતાવરણ છવાઈ ગયું હતું. લોકો પોતાના ઘરો અને બહુમાળી ઈમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા. ભૂકંપ બાદ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓ (Disaster Management Agencies) એલર્ટ મોડ (Alert Mode) પર છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

ઈન્ડોનેશિયા (Indonesia) અને જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) જોરદાર આંચકા અનુભવાયા છે. રવિવારે ઈન્ડોનેશિયાના (Indonesia) સુલાવેસી ટાપુ (Sulawesi Tengah) પર 5.7 ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો, જેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના (Earthquake) આંચકા બાદ (Disaster Management Agencies) એલર્ટ મોડ (Alert Mode) પર આવી ગઈ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) અનુસાર, ભૂકંપને (Earthquake) કારણે અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી, પરંતુ સ્થાનિક વહીવટીતંત્ર અને આપત્તિ વ્યવસ્થાપન ટીમો સતર્ક છે. પેસિફિક મહાસાગરના (Pacific Ocean) ‘રિંગ ઓફ ફાયર’ (Ring of Fire) પર સ્થિત ઈન્ડોનેશિયા (Indonesia), ટેક્ટોનિક પ્લેટોની (Tectonic Plates) હિલચાલને કારણે ભૂકંપ (Earthquake) માટે ખૂબ જ સંવેદનશીલ છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જાપાનમાં 5.57ની તીવ્રતાનો ભૂકંપ
રવિવારે જ જાપાનના (Japan) ક્યુશુ ટાપુ (Kyushu Island) નજીક 5.57 ની તીવ્રતાનો ભૂકંપ (Earthquake) આવ્યો હતો, જેના કારણે સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો. આ ભૂકંપ (Earthquake) પણ છીછરા સ્તરે હતો, જેનું કેન્દ્રબિંદુ 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, જાપાનમાં (Japan) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા બાદ (Disaster Management Agencies) એલર્ટ મોડ (Alert Mode) ઉપર છે. જો કે, આ ભૂકંપથી પણ કોઈ મોટું નુકસાન થયું હોવાની પુષ્ટી થઈ નથી.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો

જાપાન અને ઇન્ડોનેશિયામાં અનેક વખત આવી ચૂક્યા છે ભૂકંપ
તાજેતરના મહિનાઓમાં બંને દેશોમાં ભૂકંપની ગતિવિધિઓ વધી છે. જાપાનમાં (Japan) વારંવાર ભૂકંપ આવે છે. ટેક્ટોનિક પ્લેટોની (Tectonic Plates) જટિલ ગતિવિધિઓને કારણે ઇન્ડોનેશિયામાં (Indonesia) ભૂકંપ (Earthquake) અને જ્વાળામુખી (Volcano) ફાટી નીકળવાની શક્યતા સતત રહેતી હોય છે. નિષ્ણાતોએ બંને દેશોમાં વધુ ભૂકંપ આવવાની શક્યતાની દર્શાવી છે, જેના કારણે લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે.
અહીં ક્લિક કરી દેવલિપિ ન્યુઝની વોટ્સએપ ચેનલ ફોલો કરો
Earthquake in Indonesia: इंडोनेशिया में डोली धरती, डरे लोग! | Sulawesi | Japan | GFZ#EarthquakeinIndonesia #Sulawesi #Japan #GFZ pic.twitter.com/xaqRqgVi0n
— Punjab Kesari (@punjabkesari) August 17, 2025

[…] વસ્તી વિષયક પરિવર્તન દર્શાવે છે. જાપાનમાં (Japan) લાંબા સમયથી મહિલા નેતૃત્વને અવસર […]