ગઈકાલે ભારતના 72મા ગણતંત્ર દિવસ પર જે પણ થયું એ બાદ અમને કોઈ પણ હેડિંગ લખવાની હિંમત નથી ચાલી રહી, હજુંય મન વ્યાકુળ છે કે ગઈકાલે કથિત ખેડૂત આંદોલનના નામે શું થઈ ગયું દેશની રાજધાનીમાં!
તો આજે અમે માત્ર કાલના મુખ્ય ફોટાઓની સિરીઝ મૂકીને નિર્ણય વાચકો પર મૂકીએ છીએ કે તેઓ જાતે જાણે અને સમજે કે આ શું છે.
કથિત ટ્રેકટર રેલીમાં દેખાયાં કોંગ્રેસના વાવટાકથિત ટ્રેકટર માર્ચ અને કોંગ્રેસ કનેક્શન લાલકિલ્લા પર દંગાઈઓનો કબજો, અને સામે આવ્યા શરમજનક દ્રશ્યો આમ આદમી પાર્ટી,પંજાબના નેતાઓ દેખાય આ દંગાઇઓ વચ્ચે વિવાદાસ્પદ વાવટાઓ સાથે લાલકિલ્લા પરના દંગાઈઓમાં હતા કોમ્યુનિસ્ટ પાર્ટીના વાવટાઓ સામે આવ્યા Anti CAA પ્રોટેસ્ટ જેવા જ ગુંડાઈ કરતા દ્રશ્યો ગણતંત્ર દિવસ પર લાલકિલ્લા પર જ ભારતના તિરંગાનું આવું અપમાન !!!નાગરિકોના ટેક્ષના પૈસાની અનેક મિલકતોને દંગાઈઓએ પહોચાડ્યું નુકશાન સામાન્ય કરદાતાની મિલકતને નુકશાન પહોંચાડતા કથિત ખેડૂતો!દેશના સુરક્ષાકર્મીઓ પર તલવારોથી હુમલો ખુલ્લી તલવારે સુરક્ષાકર્મીઓ પર કૂચ શરમજનક !હૃદયદ્રાવક !દેશની સુરક્ષા કરવાવાળાઓની સુરક્ષાની કોઈ ગેરંટી નહીં !શબ્દો ખૂટી પડ્યા !83 સુરક્ષાકર્મીઓને દંગાઈઓએ ગંભીર રીતે ઘાયલ કર્યા !
Young and Bel Esprit Journalist with Bachelor in Science, Postgraduate diploma in Journalism and mass communication.
Enthusiast with modern approaches, yet bounded with cultural ethos. Excellent and impartial writing skill. Hands on experience with research based exploring. Proponent of youth involvement in politics, history, literature and spiritual science.
[…] […]