Month: November 2024

Pollitics: પંજાબ-હરિયાણાના ખેડૂતો NASA ને પણ બનાવી રહ્યા છે ઉલ્લુ

પ્રદૂષણને કારણે એક તરફ રાજધાની દિલ્લી ગેસ ચેમ્બર બની ગયું છે, સુપ્રીમ કોર્ટને શાળો બંધ કરવાની સુચના આપવી પડી છે ત્યાં જેનાથી દિલ્લીમમાં પ્રદૂષણ વધવાનો આરોપ દીલ્લીના પૂર્વ મુખ્યપ્રધાન અરવિંદ…

Politics: મણિપુરમાં અશાંતિ યથાવત, એક લાખ જવાનોની તૈનાતી કરાઈ

છેલ્લા 500 કરતા  વધુ દિવસથી અશાંત પૂર્વોત્તરના મણિપુરમાં ગયા શનિવારે નવસેરથી હિંસા ભડકી ઉઠી હતી અને સ્થિતિ ત્યાર બાદ સ્ફોટક બની રહી છે. એક તરફ રાજ્ય સરકાર હિંસા ડામવા મથામણ…

Politics: કુંભકર્ણ ઉંઘણશી નહોતો ટેક્નોક્રેટ હતો, રાવણે ખોટી અફવા ઉડાવી હતી: આનંદીબેન પટેલ

આનંદીબેન પટેલે કહ્યું કે, કુંભકર્ણ 6 મહિના સુધી સુતો નહોતો પરંતુ ગુપ્ત રીતે સંશોધન કરતો હતો અને યંત્રો બનાવતો હતો. રાજ્યપાલે કહ્યું કે, રાવણે આ વાત બધાથી છુપાવવા માટે અફવા…

Politics: વાયુસેનાએ કયા રાજ્ય સરકારને ફટકાર્યું 213 કરોડનું બિલ, તમામ વિભાગ ટેન્શનમાં!

ભારતીય વાયુસેનાએ ઉત્તરાખંડ સરકારને પત્ર લખીને તેની 213 કરોડ રૂપિયાની બાકી રકમ પરત કરવા કહ્યું છે. મુખ્ય સચિવને મોકલવામાં આવેલા આ પત્રમાં વર્ષ 2000થી અત્યાર સુધીમાં પેન્ડિંગ રહેલા 91 બિલોની…

Gujarat : PMJAYમાં ધૂમ કટકી : 13,860 દર્દીની એક જ સમયે બે હોસ્પિટલમાં સર્જરી થઈ

ખ્યાતિ હોસ્પિટલમાં બે વ્યક્તિના મૃત્યુ બાદ પ્રધાનમંત્રી જનઆયોગ્ય યોજના (PMJAY) યોજનામાં નાણાં પડાવવાના ખેલના આરોપો મુકાઈ રહ્યા છે, ગુજરાતમાં પીએમજેએવાય (PMJAY) માં ગોલમાલ ચાલી રહી છે, પીએમજેએવાય (PMJAY) યોજનામાં નાણાં…

Technology: ભારત દ્વારા હાઈપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ, દુનિયામાં જૂજ દેશો પાસે આ ટેકનોલોજી, વિડીઓ જુઓ

ભારત ડિફેન્સ સેક્ટરમાં સમય સાથે સતત હરણફાળ ભરી રહ્યું છે. ભારતના ડિફેન્સ સેક્ટરના વિકાસમાં એક નવી યશ કલગી ઉમેરતા ડીઆરડીઓ (DRDO) એ રવિવારે ઓડિશાના દરિયાકિનારે એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી…

Politics: ‘જય ભીમ બોલ્યો એટલે મંત્રી પદ છીનવી લીધુ’, પૂર્વ CM વિલાસરાવ દેશમુખ પર કોંગ્રેસ નેતા નીતિન રાઉતનો મોટો આરોપ

પૂર્વ મંત્રી અને કોંગ્રેસના નેતા નિતિન રાઉતે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વિલાસરાવ દેશમુખ પર મોટો આરોપ લગાવતા કહ્યું છે કે, ‘જય ભીમ’ બોલવાને કારણે તેમનું નામ મંત્રીની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું…

Politics: હિન્દુ સમાજમાં જાતિવાદ ખતમ કરવાની, આર્થિક ધોરણે આરક્ષણ લાગુ કરવાની જરૂર છે: સ્વામી રામભદ્રાચાર્ય

રાજસ્થાનના જયપુરમાં કથા માટે આવેલા જગદગુરુ સ્વામી રામભદ્રાચાર્યએ અનામત મુદ્દે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “સરકારોએ જાતિ આધારિત આરક્ષણ સમાપ્ત કરવું જોઈએ અને તેને આર્થિક આધાર પર આપવું જોઈએ.”…

Technology: આ પાસવર્ડ હેક થવામાં 1 સેકન્ડથી પણ ઓછો સમય લાગશે, આપનો પાસવર્ડ તો આવો નથી ને?

NordPass સઘન સંશોધન કરીને દર વર્ષે વિશ્વના સૌથી કોમન 200 પાસવર્ડ જાહેર કરતું હોય છે. નોર્ડપાસે તાજેતરમાં જ Top 200 Most Common Passwords રિસર્ચની છઠ્ઠી આવૃત્તિ જાહેર કરી છે. નોર્ડપાસે…

Politics: પાકિસ્તાને મોકલ્યા બાંગ્લાદેશને હથિયાર, ભારત પર યુદ્ધનો ખતરો?

ભારત માટે ચિંતાના સમાચાર પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવી રહ્યા છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે દરિયાઈ માર્ગની ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. કરાચીથી હથિયારોથી ભરેલા કન્ટેનર પહેલું માલવાહક જહાજ…