Month: November 2024

Politics: બંગાળમાં 11 બેઠકો ઉપર એક જ નંબરના 25,000 ચૂંટણી કાર્ડ મળી આવ્યા, ઘુસણખોરોને ભારતમાં વસાવવાનું ષડયંત્ર? તપાસ શરુ

બંગાળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 11 નવેમ્બરના રોજ લગભગ 16 લાખ નામો સુધારી અથવા કાઢી નાખવામાં આવ્યા બાદ 7.4 કરોડ મતદારોના નામો સાથે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યાના દિવસો…

Gujarat: કેરળ જેવી વોટર મેટ્રો ગુજરાતના શહેરમાં બનશે; ટૂંક સમયમાં ટેકનિકલ ટીમ રાજ્યના પ્રવાસે આવશે

ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર રાજ્યના વિકાસ માટે તેમજ રાજ્યમાં પ્રવાસન વધારવા માટે કાર્યરત છે. આ માટે રાજ્ય સરકાર રાજ્યના વિવિધ વિસ્તારોને આકર્ષક પ્રવાસન સ્થળોમાં પરિવર્તિત કરી રહી છે. આ અંતર્ગત…

World: અખંડ ભારત, હિન્દુત્વ, પીએમ મોદી વિશે પુતિનના રાજકીય ગુરુએ શું કહ્યું?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને રાજનીતિ શીખવનારા તેમના માર્ગદર્શક એલેક્ઝાન્ડર ડુગિને ભારત વિશે તેમના વિચારો શેર કર્યા છે. અખંડ ભારતના વિચારથી પ્રભાવિત, એલેક્ઝાન્ડર ડુગિન ભારતને સાંસ્કૃતિક અને આધ્યાત્મિક શક્તિ તરીકે જુએ…

Politics: AAPએ દીલ્લી વિધાનસભા ચુંટણી-2025 માટે જાહેર કરેલા 11 ઉમેદવારોમાંથી 6 ભાજપ-કોંગ્રેસમાંથી આવેલા

દીલ્હી વિધનસભાની ચુંટણીને હજુ વાર છે ત્યાં આમ આદમી પાર્ટી (AAP) એ કમર કસી છે. 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટી (AAP) દ્વારા પ્રથમ યાદીમાં 11 ઉમેદવારોના નામ…

Economy: રૂપિયાને આંતરરાષ્ટ્રીય બનાવવાની તૈયારી, RBIની દેખરેખ હેઠળ eRupee ની ટ્રાયલ પૂરજોશમાં

છેલ્લા કેટલાક વર્ષોમાં ડિજિટલ પેમેન્ટ સેગમેન્ટ ઝડપથી વિકસ્યું છે. સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) eRupee ભારતમાં અજમાયશ કરવામાં આવી રહી છે. આ માટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ઘણી…

Politics: મહારાષ્ટ્રમાં કોણ મારશે બાજી મહાયુતિ કે MVA ? કોણ છે સૌથી વધુ પસંદ સીએમ ચહેરો?

વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી, 23 નવેમ્બરે ઝારખંડ અને અન્ય પેટાચૂંટણીઓની સાથે મહારાષ્ટ્રમાં પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યમાં મહા વિકાસ આઘાડી અને…

World: અમેરિકા-યુરોપે ‘લોન લઈને ઘી પીધું’, આખી દુનિયાની અર્થવ્યવસ્થાને ડુબાડશે, ભારતીય  અર્થશાસ્ત્રીએ આપી ચેતવણી

વિશ્વના અનેક દેશોના વધતા જતા જાહેર દેવા અંગે ચિંતા વ્યક્ત કરતા ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર અને વિખ્યાત અર્થશાસ્ત્ર રઘુરામ રાજને ચેતવણી આપતા કહ્યું કે આગામી મહામારી અથવા નાણાકીય કટોકટી…

Politics: “હું જવાબદારીપૂર્વક કહું છું, મણિપુરમાં સરકાર નિષ્ફળ ગઈ છે”… સર્જિકલ સ્ટ્રાઈકના ‘હીરો’ એ સરકાર સામે ધર્યો અરીસો

મણિપુરમાં હિંસા અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી, જેના કારણે સરકારની ચિંતા વધી ગઈ છે. નિવૃત્ત લેફ્ટનન્ટ જનરલ ડીએસ હુડ્ડાએ તેને સરકારની નિષ્ફળતા ગણાવી અને કહ્યું કે સુરક્ષા વ્યવસ્થા સંપૂર્ણપણે…

Economy: શહેરી વિસ્તારોમાં ઘટી રહ્યો છે બેરોજગારીનો દર, NSOએ જાહેર કર્યા આંકડા

એક તરફ શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર રેકોર્ડ નીચા સ્તરે આવી ગયો છે. બીજી તરફ રોજગારી શોધતા લોકોની સંખ્યામાં વધારો થયો છે. દેશમાં રોજગારને લઈને હંમેશા ચર્ચા થતી રહે છે. સોશિયલ…

Politics: ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ: વિનોદ તાવડેએ કહ્યું- કાવતરું

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાનના એક દિવસ પહેલા ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી વિનોદ તાવડે પર પૈસાની વહેંચણીનો આરોપ લાગ્યો છે. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે બહુજન વિકાસ અઘાડી (BVA) ના પ્રમુખ…