Month: November 2024

TEchnology: સેમિકન્ડક્ટર પોલિસી અમલમાં મૂકનાર ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રાજ્ય

આજના ડિજિટલ યુગમાં સેમિકન્ડક્ટર્સ અને ડિસ્પ્લે એ આધુનિક ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણોની પાયાની જરૂરિયાત છે. આ સમયમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ઉત્પાદન ક્ષેત્રે સહાય માટે આગવી ડેડીકેટેડ પોલિસીની જાહેરાત કરનારા પ્રથમ રાજ્યનું ગૌરવ…

Sports: ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાનો ભારતનો સ્પષ્ટ નનૈયો

તાજેતરમાં ઈસ્લામાબાદ ખાતે શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ની બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકર અને પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન મુહમ્મદ ઈશાક ડાર વચ્ચેની તાજેતરની બેઠક બાદ ભારત સંભવતઃ પાકિસ્તાનનો પ્રવાસ…

Politics: સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણય બદલ્યો ‘અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનો અલ્પસંખ્યક દરજ્જો અકબંધ

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પીઠમાંના સ્વયં CJI ડીવાય ચંદ્રચુડ, ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ જેડી પારડીવાલા અને ન્યાયમૂર્તિ મનોજ મિશ્રા સહિત 7  ન્યાયાધીશોની ખંડપીઠે 4-3 થી બંધારણની કલમ 30 મુજબ…

Politics: સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કાશ્મીરમાં કલમ 370 પુનઃસ્થાપિત કરવાની કરી માંગ

અવિમુક્તેશ્વરાનંદે અમેરિકામાં ટ્રમ્પની જીત પર કહ્યું કે જો તમે કહો છો કે ભારતના લોકોએ ટ્રમ્પને જીતાડ્યા તો એ પણ સ્વીકારવું પડશે કે ભારતના લોકોએ ભારતીય મૂળની મહિલાને હરાવ્યા. જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ…

Economy: ભારતના અર્થતંત્ર ઉપર કોનાથી છે મોટો ખતરો? શું કહે છે ADB નો રિપોર્ટ

એશિયન ડેવલપમેન્ટ બેંક (ADB)ના રિપોર્ટ અનુસાર, જળવાયુ પરિવર્તનની ભારતની અર્થવ્યવસ્થા પર મોટી અસર પડી શકે છે. અહેવાલમાં એવો અંદાજ છે કે દરિયાની સપાટીમાં વધારો અને શ્રમ ઉત્પાદકતામાં ઘટાડો થવાને કારણે…

Politics: આર્ટિકલ 370 વિધાનસભામાં પ્રસ્તાવ લાવવાથી પુન:સ્થાપિત થઈ શકે?

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં કલમ 370નો મુદ્દો જોરશોરથી ગાજ્યો હતો અને ભાજપ સિવાયના બધા પક્ષોએ જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370ને ફરી લાગુ કરવાની વાતો કરી હતી. ચૂંટણીનાં…

Bharat: ભગવા-એ-હિંદ: બાબા બાગેશ્વર બાદ કથાકાર દેવકીનંદન ઠાકુર આવ્યા સમર્થનમાં

ઉન્નાવના રામલીલા મેદાનમાં રામ કથા શરૂ કરતી વખતે જાણીતા કથાકાર ઠાકુર દેવકીનંદને સનાતન પર મોટો સંદેશ આપ્યો હતો. એક ખાનગી ચેનલ સાથેની ખાસ વાતચીતમાં તેમણે કહ્યું કે આ સમયે દીકરીઓ…

Politics: રાહુલ ગાંધી સંવિધાન કહી જે ‘લાલ પુસ્તક’ લહેરાલે છે તે સાવ કોરી છે: ભાજપે વિડીઓ શેર કરી કર્યો દાવો : વિડીઓ જુઓ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાની જાહેર રેલીમાં જે ‘લાલ પુસ્તક’ સંવિધાન કહીને લહેરાવી હતી તેને લઈને મોટો દાવો કર્યો…

Politics: રાહુલ ગાંધીના વિદેશી નાગરિકતા મામલે દિલ્હી હાઈકોર્ટે બીજી અરજી દાખલ કરનાર વ્યક્તિ પાસે એફિડેવિટ માગી

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી ઘણી વ્યાપક લાગે છે. અમે નથી ઈચ્છતા કે…

Politics: આજથી શરૂ થતી તેલંગાણાની જાતિ ગણતરીમાં પૂછાશે 75 પ્રશ્નો

તેલંગાણામાં આજથી જાતિ ગણતરી શરૂ થઈ રહી છે. ત્રણ અઠવાડિયા સુધી ચાલનારી જાતિ ગણતરીમાં 50,000 થી વધુ કર્મચારીઓ કામ કરશે. સરકાર પ્રાથમિક શાળાઓ માટે શાળાઓ સ્થાપવા જઈ રહી છે અને…