Spread the love

  • માઈક્રોમેક્સ દ્વારા લોંચ કરાયો નવો સ્માર્ટ ફોન
  • “આત્મનિર્ભર ભારત” તરફ પગલું
  • 48mp કેમેરા અને 5000mh બેટરી ધરાવતો ફોન

ટેકનોલોજી જગતમાં આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ પુરું પાડતી ભારતીય મુળની કંપની માઈક્રોમેક્સ એ નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. માઈક્રોમેક્સએ આ ફૉનૅ 3 નવેમ્બર 2020નાં રોજ લોન્ચ કર્યો છે જે મોડેલનું નામ Micromax In Note 1 છે.

Micromax In Note 1 નાં ફિચર

  • 6.68ઇંચ ની સ્ક્રીન(1080×2400)
  • 48MP+5MP+2MP+2MP એમ 4 રિઅર કેમેરા છે.
  • 16MP ફ્રન્ટ કેમેરા
  • 4GB RAM અને 64GB ROM
  • 5000Mh ની બેટરી
  • 196ગ્રામ વજન છે.
  • સ્ક્રીનલોકમાં ફિંગરપ્રિન્ટની સુવિધા ઉપલબ્ધ છે.
  • તેનું Resolution 1080×2400 pixels નું છે.
  • Expandable મેમરી 256GB છે.
  • રિઅર ફલેશ તથાં ફ્રન્ટ સ્ક્રીન ફ્લેશ પણ છે.
  • 2 સીમ કાર્ડ 4G/LTE ઉપલબ્ધ છે.

4GB+64GB અને 4GB+128GB બંને મોડેલ ઉપલબ્ધ છે. તેની કિંમત 15,499 રૂ. છે પરંતુ હાલમાં આ ફોન 10,999 રૂ. માં flipkart પર ઉપલબ્ધ છે.


Spread the love