Sports: નીતિશ કુમાર રેડ્ડીએ તોડ્યો 93 વર્ષ જૂનો રેકોર્ડ, સિદ્ધિ મેળવનાર બન્યા વિશ્વનો પ્રથમ બેટ્સમેન
ટીમ ઈન્ડિયાના યુવા ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીએ ઈતિહાસ રચી દીધો છે. મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર સાતમા કે તેનાથી નીચેના ક્રમે બેટિંગ કરતા અડધી સદી ફટકારનાર વિશ્વનો સૌથી યુવા ક્રિકેટર બન્યો…