Tag: UP Election 2022

UPElection2022 : ભાજપે કરી અખિલેશના ઘરમાં સર્જીકલ સ્ટ્રાઇક , યાદવ પરિવારની નાની વહુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયા

ઉત્તર પ્રદેશના ઉપ મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્ય તથા પ્રદેશ ભાજપા અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહે પાર્ટીમાં અપર્ણા યાદવનું વિધિવત સ્વાગત કર્યું