Tag: Uniform Civil Code in Gujarat

UCC લાગુ થશે ગુજરાતમાં, યુનિફોર્મ સિવિલ કોડ માટે રાજ્ય સરકારે કરી કમિટીની જાહેરાત

યુસીસી (UCC) ના અમલ તરફ પગલું ભરનાર ગુજરાત ઉત્તરાખંડ બાદ બીજા નંબરનું રાજ્ય બનવા જઈ રહ્યું છે