Politics: ભારત માતાની પ્રતિમા કેમ હટાવી? : તામિલનાડુ સરકારને મદ્રાસ હાઈકોર્ટની ફટકાર
મદ્રાસ હાઈકોર્ટે બુધવારે ભારતીય જનતા પાર્ટી (BJP)ના કાર્યાલયમાંથી ભારત માતાની પ્રતિમા હટાવવામાં તમિલનાડુ પોલીસની કાર્યવાહી પર આકરી ટીપ્પણી કરી હતી. કોર્ટે રાજ્ય સરકારને પ્રતિમા ભાજપને પરત કરવાનો આદેશ આપ્યો હતો…