Tag: Spider Rain

અચાનક આકાશમાંથી સેંકડો કરોળિયાનો વરસાદ (Spider Rain) થવા લાગ્યો, શું છે આ રહસ્યમય ઘટના પાછળનું સત્ય?

બ્રાઝિલના મિનાસ ગેરાઈસ રાજ્યના નાના શહેર સાઓ થોમે દાસ લેટ્રાસમાં સેંકડો કરોળિયા આકાશમાંથી વરસવા (Spider Rain) લાગ્યા