Tag: Space

ચીને અવકાશમાં (Space) યુદ્ધ શક્તિનું કર્યું પ્રદર્શન, ‘સેટેલાઇટ ડોગફાઈટિંગ’ જોઈ અમેરિકાના પેટમાં રેડાયું તેલ

અવકાશમાં (Space) સૈન્ય શક્તિ વધારવાની ચીનની મહત્વાકાંક્ષા હવે સ્પષ્ટ થઈ રહી છે. યુએસ સ્પેસ ફોર્સના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર, ચીને તાજેતરમાં પૃથ્વીની નીચલી ભ્રમણકક્ષામાં ‘સેટેલાઇટ ડોગફાઇટીંગ’ (ઉપગ્રહો વચ્ચે હવાઈ યુદ્ધ)નો…