Sports: ભારતીય ક્રિકેટર નિતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ રચ્યો, આવો રેકોર્ડ બનાવનાર પ્રથમ ભારતીય બન્યો
નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી એક એવો રેકોર્ડ બનાવ્યો છે જેણે બધાને ચોંકાવી દીધા છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની પ્રથમ ટેસ્ટ સિરીઝ રમી રહેલા રેડ્ડીએ ઈતિહાસ રચ્યો છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25 (IND…