Tag: Siddhraj Jaysinh

History : જીવ માત્રના તારણહાર વીર મેઘમાયા દેવના અદ્ભુત સમર્પણની યશસ્વી ગાથા

ગુજરાતની ધરા પર ઘણાં રાજવીઓ અને રાજવંશોએ રાજ કર્યું અને ગુર્જર ધરાને વૈભવશાળી બનાવી છે. બધા રાજવંશનો ઈતિહાસ જોતા દ્રષ્ટિગોચર થાય છે કે સોલંકી વંશનો સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે.…