Tag: Sambhal

સંભલમાં હિંદુઓને 47 વર્ષ બાદ પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

સંભલમાં હિંદુઓને પાછી મળી જમીન, 1978ના રમખાણોમાં હિંદુ પરિવારોને ભગાડી દેવામાં આવ્યા હતા

Politics: સપા સાંસદ ઝિયાઉર રહેમાન બર્કને છેલ્લી નોટિસ, ઘર પર બુલડોઝર એક્શનની તૈયારી

સંભલ હિંસામાં જેમનું નામ આવ્યું છે એ એસપી સાંસદ ઝિયાઉર રહેમાન બર્કેને શહેરના મોહલ્લા દીપા સરાઈના નિયમનવાળા વિસ્તારમાંથ નકશો પાસ કરાવ્યા વગર બાંધેલા ઘર અંગે અગાઉ આપવામાં આવેલી બે નોટિસની…

Politics: મુરાદાબાદમાં 44 વર્ષથી બંધ ગૌરી શંકરનું મંદિર મળ્યું, ગર્ભગૃહના ખોદકામમાં મળી આવ્યું શિવલિંગ

44 વર્ષથી બંધ પડેલા આ ગૌરી શંકર મંદિરમાં નંદી, ગણેશ, કાર્તિકેય અને ભગવાન હનુમાનની તૂટેલી મૂર્તિઓ મળી આવી છે. મહાનગર પાલિકાના અધિકારીઓએ મંદિરની સફાઈ કરાવી છે. સંભલ, વારાણસી અને બુલંદશહર…

Politics: સીએમના નિવાસસ્થાનમાં પણ ખોદકામ કરાવવું જોઈએ… અખિલેશ યાદવે કહ્યું કે સીએમ યોગીના ઘરમાં દટાયેલું છે ‘રહસ્ય’

ઉત્તર પ્રદેશના સંભલ સહિત અનેક જિલ્લાઓમાં ચાલી રહેલા ખોદકામને લઈને સપા પ્રમુખ અખિલેશ યાદવે સીએમ યોગી પર નિશાન સાધ્યું છે. અખિલેશ યાદવે કટાક્ષ કર્યો કે રાજ્યભરમાં ઘણી જગ્યાએ ખોદકામ ચાલી…

Politics: 1 કરોડ 91 લાખની વીજચોરી! સમાજવાદી પાર્ટીના સાંસદ ઝીયાઉર રહેમાન બર્ક પાસેથી લેણાં વસૂલવામાં આવશે

વીજળી ચોરીના મામલામાં ઉત્તર પ્રદેશના સંભલથી સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ ઝિયાઉર રહેમાન બર્ક સામે 1 કરોડ 91 લાખ રૂપિયાની રકમ વસુલવાની નક્કી કરવામાં આવી છે. ગુરુવારે વિદ્યુત વિભાગની ટીમે ભારે…

Politics: સંભલમાં મુસ્લિમ વસ્તીમાં 46 વર્ષ બાદ ખુલ્યું શિવ મંદિર; 1978માં રમખાણો બાદ હિન્દુ પરિવારે આ ઘર છોડી દીધું હતું

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લાના મહેમૂદ ખાન સરાયમાં એક બંધ ઘરમાં એક શિવ મંદિર મળી આવ્યું છે. આ ઘર 1978ના રમખાણો દરમિયાન હિન્દુ પરિવારનું હતું. બાદમાં તેનું વેચાણ કરવામાં આવ્યું હતું.…

Politics: રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના સંભલ જશે, પીડિત પરિવારોને મળશે, સંભલમાં BNNS ની કલમ 163 લાગુ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે સંભલની જશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મંગળવારે આ જાણકારી આપી હતી. અજય રાયે કહ્યું કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા…

Politics: ભારત અને બાંગ્લાદેશ વચ્ચે કોઈ ફરક નથી. PDP ચીફ મહેબૂબા મુફ્તીનું વિવાદિત નિવેદન

પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ વિવાદિત નિવેદન આપતા કહ્યું કે, બાંગ્લાદેશ અને ભારત વચ્ચે કોઈ તફાવત નથી. આપણે લઘુમતીઓને પરેશાન કરીશું, તેમની મસ્જિદો તોડીશું અને શિવલિંગની શોધ કરીશું, બાંગ્લાદેશમાં જો કોઈ…

Politics: સમાજવાદી પાર્ટીના નેતાઓ ‘સંભલ’ જવા જીદ્દે ચઢ્યા, અખિલેશ યાદવ ભડ્ક્યા, DMએ લગાવી કલમ 163

ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal) માં વિવાદિત જામા મસ્જિદ પરિસરમાં સર્વે દરમિયાન ફાટી નીકળેલી હિંસા પર જબરદસ્ત રાજનીતિ ચાલી રહી છે. સમાજવાદી પાર્ટીનું 15 સભ્યોનું પ્રતિનિધિમંડળ આજે સંભલ જવા માંગે છે,…

Politics: સંભલ જામા મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે મુસ્લિમ પક્ષને હાઈકોર્ટ જવા કહ્યું, નીચલી અદાલતને પણ આપ્યો આદેશ, એડવોકેટ વિષ્ણુ શંકર જૈનનો ખુલાસો

સુપ્રીમ કોર્ટે યુપીના સંભલ શાહી મસ્જિદ કેસમાં દરમિયાનગીરી કરતા નીચલી કોર્ટને આ કેસની વધુ સુનાવણી ન કરવા જણાવ્યું છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘જ્યાં સુધી અલ્હાબાદ હાઈકોર્ટ…