Tag: Rahul Gandhi

Politics: રાહુલ ગાંધીની નાગરિકતા રદ થશે? અલ્હાબાદ હાઈકોર્ટે કેન્દ્ર પાસે માંગ્યો જવાબ

લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નાગરિકતા કેસની સુનાવણી સોમવારે (25 નવેમ્બર) હાઈકોર્ટની લખનૌ બેંચમાં થઈ શકી નહોતી. આ કેસની આગામી સુનાવણી 19 ડિસેમ્બરે થશે. આ સમગ્ર મામલે…

Politics: મહારાષ્ટ્ર કે ઝારખંડ રાહુલ ગાંધી જ્યાં ગયા ત્યાં કોંગ્રેસનો કરૂણ રકાસ

મહારાષ્ટ્ર અને ઝારખંડમાં જ્યાં પણ રાહુલ ગાંધી ચૂંટણી પ્રચાર માટે ગયા હતા ત્યાં ત્યાં કોંગ્રેસના ઉમેદવાર પાછળ ચાલી રહેલા જોવા મળે છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી બહુમતી મેળવી જ લીધી એમ…

Politics: માફી માગો નહીંતર તૈયાર રહો: વોટ ફોર કેશના આરોપમાં ભાજપના વિનોદ તાવડેએ રાહુલ-ખડગે-શ્રીનેતને 100 કરોડની માનહાનીની નોટિસ ફટકારી

ચૂંટણી દરમ્યાન પૈસા વહેંચવાના આરોપમાં ઘેરાયેલા ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ વિનોદ તાવડેએ રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતને લીગલ નોટિસ ફટકારી છે. લીગલ નોટિસમાં તાવડેએ…

Politics: વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસને લખ્યો પત્ર

અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભવ્ય વિજય મેળવ્યો છે ત્યારે કોંગ્રેસના નેતા અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ટ્રમ્પને પત્ર લખીને તેમના વિજય પર અભિનંદન પાઠવ્યા છે. પોતાના પત્રમાં કોંગ્રેસ…

Politics: રાહુલ ગાંધી સંવિધાન કહી જે ‘લાલ પુસ્તક’ લહેરાલે છે તે સાવ કોરી છે: ભાજપે વિડીઓ શેર કરી કર્યો દાવો : વિડીઓ જુઓ

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમીનો પારો ઉપર જઈ રહ્યો છે. ભાજપે રાહુલ ગાંધીએ તાજેતરમાં પોતાની જાહેર રેલીમાં જે ‘લાલ પુસ્તક’ સંવિધાન કહીને લહેરાવી હતી તેને લઈને મોટો દાવો કર્યો…

Politics: રાહુલ ગાંધીના વિદેશી નાગરિકતા મામલે દિલ્હી હાઈકોર્ટે બીજી અરજી દાખલ કરનાર વ્યક્તિ પાસે એફિડેવિટ માગી

રાહુલ ગાંધીની ભારતીય નાગરિકતા રદ કરવાની માગણી કરતી અરજી પર સુનાવણી કરતી વખતે દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે અલ્હાબાદ હાઈકોર્ટમાં દાખલ કરાયેલી અરજી ઘણી વ્યાપક લાગે છે. અમે નથી ઈચ્છતા કે…