Tag: Priyanka Gandhi Vadra

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની…

Politics: સંસદમાં હંગામા પર રાહુલ ગાંધી અને ખડગેની પ્રેસ કોન્ફરન્સ, વિપક્ષના નેતાએ કહ્યું: ‘બીજેપી સાંસદોએ અમને સંસદમાં પ્રવેશતા રોક્યા’

ડૉ. બાબાસાહેબ આંબેડકરના કથિત અપમાનને લઈને સંસદ પરિસરમાં ધક્કામુક્કી થવાનો મુદ્દો ગરમાયો છે. ભાજપે આરોપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીએ તેમના નેતાઓ સાથે ધક્કામુક્કી કરી. ત્યાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન…

Politics: હત્યાનો પ્રયાસ, ઈરાદાપૂર્વક ઈજા પહોંચાડવી… ભાજપે રાહુલ ગાંધી વિરુદ્ધ કઈ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી?

ભાજપે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે અને સંસદ પરિસરમાં પ્રદર્શન દરમિયાન થયેલી ધક્કામુક્કી અંગે રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડને પત્ર લખ્યો છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુર અને બાંસુરી…

Politics: રાહુલ ગાંધી આજે ઉત્તર પ્રદેશના સંભલ જશે, પીડિત પરિવારોને મળશે, સંભલમાં BNNS ની કલમ 163 લાગુ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બુધવારે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના સાંસદો સાથે સંભલની જશે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અજય રાયે મંગળવારે આ જાણકારી આપી હતી. અજય રાયે કહ્યું કે પાર્ટીના મહાસચિવ પ્રિયંકા…

Politics: રાષ્ટ્રપતિ ભવનના બે હોલના નામ બદલવામાં આવ્યા, પ્રિયંકા ગાંધીએ કર્યો કટાક્ષ

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલ અને અશોક હોલના નામ બદલવાનો આદેશ જારી કર્યો છે. હવે આ બન્ને હોલ અનુક્રમે ‘ગણતંત્ર મંડપ’ અને ‘અશોક મંડપ’ તરીકે ઓળખાશે. આ આદેશમાં…