Politics: વસ્તીમાં ઘટાડો એ ચિંતાનો વિષય… તો સમાજ પૃથ્વી પરથી લુપ્ત થઈ જશે… : મોહન ભાગવત
આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે વસ્તીમાં ઘટાડો ચિંતાનો વિષય છે. આધુનિક વસ્તી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસ્તી (પ્રજનન દર) 2.1 થી નીચે જાય છે, ત્યારે તે…