Technology: વસીયતમાં ફેસબુક-ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટનો પણ ઉલ્લેખ કરજો, થોડીક ઉપેક્ષા મોંઘી સાબિત થઇ શકે છે
વસીયત બનાવતી વખતે આપણે ઘણી વખત ડિજિટલ અસ્કયામતોનો ઉલ્લેખ કરવાનું ચુકી જઈએ છીએ, જ્યારે તેનું આયોજન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે કોઈ વિશ્વાસુ વ્યક્તિને એક્ઝીક્યુટર બનાવવા જોઈએ. આજના વધતા…