Gujarat : મુખ્યમંત્રી વિજય રૂપાણી થયા કોરોના પોઝીટીવ, ગઈકાલે વડોદરામાં ચાલુ સભાએ બગડી હતી તબિયત
મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત ગુજરાત ભાજપના સંગઠન મહામંત્રી ભીખુ દલસાણીયા અને સાંસદ વિનોદ ચાવડાનો પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગઈ કાલે નિઝામપુરામાં સભામાં ભાષણ દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીની તબિયત…