Tag: navaratri

Breaking News : નવરાત્રિમાં સોસાયટીઓ અને ફ્લેટોમાં પૂજા-આરતી માટે કોઈ પરમિશનની જરૂર નથી – મુખ્યમંત્રી

નવરાત્રિ દરમ્યાન ફ્લેટ કે સોસાયટીઓના રહીશોએ તેમના સ્થળ કે પ્રિમાઈસીસમાં માતાજીની પૂજા - આરતી માટે પોલીસની કોઇપણ મંજૂરી મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.