રાષ્ટ્રપતિને કહ્યા ‘Poor Lady’, બિહારમાં સોનિયા ગાંધી સામે કેસ દાખલ
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. બિહારના મુઝફ્ફરપુરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ‘Poor Lady’ કહીને બોલાવવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે 10મી ફેબ્રુઆરીએ સુનાવણી…