Movie review : ભારતીય સિનેમાના ઈતિહાસની ટ્રેન્ડ સેટર ફિલ્મ : ‘બોબી’
તા. 28 સપ્ટેમ્બર 1973ના રોજ રાજ કપૂરના ડિરેક્શન હેઠળ રિશી કપૂર, ડિમ્પલ કાપડિયા, પ્રાણ, પ્રેમનાથ, દુર્ગા ખોટે, સોનિયા સહાની, અરુણા ઈરાની, ફરીદા જલાલ અને પ્રેમ ચોપરા અભિનિત મ્યુઝિકલ રોમેન્ટિક ડ્રામા..