કુલગામમાં આતંકી હુમલો (Terrorist Attack), ફાયરિંગમાં પૂર્વ સૈનિકનું મોત, પત્ની અને પુત્રી ઈજાગ્રસ્ત
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદી હુમલા (Terrorist Attack) માં એક પૂર્વ સૈનિક વીરગતિ પામ્યા હતા જ્યારે તેમના પત્ની અને પુત્રી ઘાયલ થયા