Tag: Jainism

Religion : ભારતીય જ્ઞાન પરંપરામાં વિશિષ્ટ એવા જૈનશાસનમાં વર્ષો બાદ “સહસ્ત્રાવધાન” નો અભિનવ પ્રયોગ

ભારત પ્રાચીનકાળથી જ્ઞાનની ગંગોત્રી વહાવતું રહ્યું છે. આજે વિજ્ઞાનના પ્રભાવમાં તણાતા રહેતા સમયમાં પણ ભારતનું પરંપરાગત જ્ઞાન સમગ્ર વિશ્વને પોતાની અગાધ શક્તિથી અભિનવ અને અદ્વિતીય પ્રયોગો દ્વારા અચંબિત કરતું રહ્યું…