Tag: ISRO

ઈસરો એ ફરી રચ્યો ઈતિહાસ, GSLV-F15/NVS-02 નેવિગેશન સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ

ISRO એ આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી લોન્ચ વ્હીકલ GSLV-F15 માં તેનું 100મું મિશન, NVS-02 નેવિગેશન સેટેલાઈટ સફળતાપૂર્વક કર્યું લોન્ચ

ઈસરોની અંતરિક્ષ ક્ષેત્રે મોટી સફળતા, પ્રથમ વખત કર્યું બે ઉપગ્રહોનું ડોકીંગ

ઈસરો (ISRO)એ બે ઉપગ્રહોને જોડવા સંબંધિત સ્પેસ ડોકીંગ પ્રયોગ (SPADEX) કરવામાં મોટી સફળતા હાંસલ કરી છે. SPADEX એ બે નાના ઉપગ્રહોનો ઉપયોગ કરીને અવકાશયાનના જોડવા, ડોકીંગ અને અનડોકીંગ માટે જરૂરી…

Bharat: ગગનયાન મિશનમાં મોટી સિદ્ધિ, ISROએ લોન્ચ વ્હીકલ એસેમ્બલ કરવાનું કર્યું શરૂ

ભારતે છેલ્લા કેટલાક વર્ષોમાં અવકાશ-ક્ષેત્રે અભિયાનોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આ શ્રેણીમાં ગગનયાન મિશન (Gaganyaan Mission) ને સફળ બનાવવા માટે ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી…

Technology: ચંદ્રયાન બાદ ઈસરો કરશે મોટુ પરાક્રમ: મિશન સ્પેડએક્સ અવકાશમાં જોડશે બે સ્પેસક્રાફ્ટ

ડિસેમ્બર 2024માં ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) વધુ એક વખત નવું પરાક્રમ કરવાની તૈયારીમાં છે. ચંદ્રયાન-3 ને ચંદ્રમાના દક્ષિણી ધ્રુવ પર લેન્ડ કરાવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે. હવે…

India : મંગળયાન, ચંદ્રયાન, સૂર્યયાન દ્વારા આકાશ આંબનાર ઈસરોનું સમુદ્રયાન ‘મત્સ્ય 6000’

23 ઓગસ્ટ, 2023 ના રોજ, ચંદ્રયાન 3 (Chandrayaan-3) એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચીને ઇતિહાસ રચ્યો. આ મિશનની પૂર્ણાહુતિ સાથે, ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ (South Pole) પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર…

Technology : મિશન મૂન… ભારતની ચંદ્રયાત્રા

ચંદ્ર એ પૃથ્વીનો પ્રાકૃતિક ઉપગ્રહ છે અને તેની ચમક હંમેશા મનુષ્યને તેની તરફ આકર્ષિત કરે છે. જ્યોતિષવિદ્વ, યોગી, પ્રેમી, કવિ, નાના ભૂલકાઓ અને સર્વે સમાન્યજન, ચંદ્ર સૌનો પ્રીતિપાત્ર રહ્યો છે.…