Tag: Guru Purnima

Religion : ઉત્સવ સ્પેશિયલ : ગુરુ પુર્ણિમા

આજે ગુરુપૂર્ણિમા, વ્યાસપૂર્ણિમા…. હિમાદ્રિ આચાર્ય પૂર્ણિમા એટલે પૂર્ણતાનો પવિત્ર દિવસ. સનાતન સંસ્કૃતિમાં અનેક ઋષિમુનિઓ, દિવ્ય ચેતનાઓનું અવતરણ પૂર્ણિમાના દિવસે થયું છે. શ્રાવણી પૂર્ણિમાને દિવસે મા ગાયત્રીનું અવતરણ( જોકે આ વિશે…