પિગ બુચરિંગ પર મૂકવામાં આવશે પ્રતિબંધ? I4C એ Google-Facebook સાથે કર્યો કરાર
પિગ બુચરિંગને રોકવા માટે, I4C એ Google અને Facebook સાથે ઈન્ટેલિજન્સ ઈન્ફોર્મશનના આદાનપ્રદાન માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. પિગ બુચરિંગથી છેતરાય છે લોકો I4C એ ઇન્ટેલિજન્સ શેરિંગ માટે Google…