Accident: ચેન્નાઈમાં શાળામાં ગેસ લીક: 30 વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા
ચેન્નાઈ શહેરના તિરુવોત્તિયુરમાં સ્થિત મેટ્રિક હાયર સેકન્ડરી સ્કૂલમાં ગેસ લીક થવાની ઘટના સામે આવી છે. આ ગેસ લીકની ઘટના બાદ અસરગ્રસ્ત અનેક વિદ્યાર્થીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓની સાથે…