Tag: Gandhinagar

Technology: ભારત 2022 માં પ્રારંભિક રીતે 13 શહેરોમાં 5G સેવાઓ શરૂ કરશે

તમામ 3 મોટી કંપનીઓ પરીક્ષણના અંતિમ તબક્કામાં આ 13 શહેરોમાં છે , ગુરુગ્રામ બેંગ્લોર કોલકાતા મુંબઈ ચંદીગઢ દિલ્હી જામનગર અમદાવાદ ચેન્નાઈ હૈદરાબાદ લખનૌ પુણે ગાંધીનગર