Tag: Electricity Bill

ગૂગલ પે (Google Pay)એ પણ ગ્રાહકોને આપ્યો ઝટકો, હવે બિલ પેમેન્ટ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ, કેવી રીતે બચી શકાય?

ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, Google Payએ બિલ પેમેન્ટ પર 0.5% થી 1% ની સુવિધા ફી વસૂલવાનું શરૂ કરી દીધું છે.