Tag: election

Election 2020 : બિહાર વિધાનસભાની ચુંટણીની તારીખો જાહેર, ત્રણ ચરણમાં થશે મતદાન

ચુંટણી પંચે બિહાર વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર કરી. ત્રણ ચરણમાં થશે મતદાન. કોરોના મહામારી અંગે ચુંટણી પંચના વિસ્તૃત દિશાનિર્દેશ