Tag: Election Commission

વિપક્ષ ઉછાળી રહ્યો હતો મતદાર યાદી (Voter List) નો મુદ્દો, ચૂંટણી પંચે કઈ તાલીમ માટે બોલાવી લીધા?

વિપક્ષ ઉછાળી રહ્યો હતો મતદાર યાદી (Voter List) નો મુદ્દો, ચૂંટણી પંચે કઈ તાલીમ માટે બોલાવી લીધા?

Politics: પ્રિયંકા વાડ્રા-ગાંધીના વાયનાડ વિજયને કેરળ હાઈકોર્ટમાં પડકારાયો, કોણે ખખડાવ્યો કોર્ટનો દરવાજો?

ભાજપના નેતા નવ્યા હરિદાસે વાયનાડ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના સાંસદ પ્રિયંકા વાડ્રા-ગાંધીની ચૂંટણીમાં જીતને કેરળ હાઈકોર્ટમાં પડકારી છે. તાજેતરમાં યોજાયેલી પેટાચૂંટણીમાં આ બેઠક પ્રિયંકા વાડ્રા-ગાંધીએ જીતી હતી. પ્રિયંકા ગાંધીએ તેમની…

Politics: સરકારે ચૂંટણી સંચાલન નિયમોમાં કર્યા ફેરફાર; સામાન્ય લોકો હવે નહીં માંગી શકે ઈલેક્ટ્રોનિક રેકોર્ડ

કેન્દ્રીય કાયદા મંત્રાલય દ્વારા 1961ના ચૂંટણી સંચાલન નિયમોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ફેરફાર બાદ હવે ચૂંટણી સંબંધિત ઘણા દસ્તાવેજો સામાન્ય લોકોને આપવામાં આવશે નહીં. જોકે, નોમિનેશન ફોર્મ અને ચૂંટણી…

Politics: 1,445 EVM મશીનોની VVPAT સ્લિપની ગણતરી કરવામાં આવી, ચોંકાવનારી બાબત સામે આવી

મહારાષ્ટ્રમાં તાજેતરમાં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામો વિપક્ષ માટે કલ્પના બહારના હતા. ભાજપના નેતૃત્વ હેઠળ મહાયુતિએ વિપક્ષના સુપડા સાફ કરી દીધા હતા. પરિણામ બાદ વિપક્ષે EVM સાથે છેડછાડનો આરોપ લગાવ્યો હતો.…

Politics: ‘વન નેશન-વન ઇલેક્શન’ સંસદના વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે: કાયદો બનાવવામાં કઈ અડચણો આવી શકે?

કેન્દ્ર સરકાર સંસદના વર્તમાન સત્રમાં જ ‘વન નેશન-વન ઈલેક્શન’ બિલ રજૂ કરી શકે છે. સંસદમાંથી બિલને ચર્ચા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવામાં આવશે. સપ્ટેમ્બરમાં કેન્દ્રીય કેબિનેટે વન નેશન-વન ઇલેક્શનના…

Politics: શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવાર EVMની તપાસ કરાવશે, ECને 9 લાખ રૂપિયાની ફી ચૂકવી, બારામતી બેઠક પરથી લડ્યા હતા ચૂંટણી

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવે ઘણો વખત થઈ ચુક્યો છે પરંતુ હજુ સુધી મુખ્યમંત્રીના નામ ઉપર કોકડુ ગુંચવાયું છે. જોકે પહેલા હરિયાણા અને બાદમાં મહારાષ્ટ્રમાં ભાજપને મળેલા વિજય બાદ કેટલાક…

Politics: સુપ્રીમ કોર્ટે બેલેટ પેપર દ્વારા ચૂંટણીની માંગ કરતી અરજી ફગાવી

સુપ્રીમ કોર્ટે મંગળવારે દેશની ચૂંટણીમાં બેલેટ પેપરના ઉપયોગને લગતી અરજીને ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન જસ્ટિસ વિક્રમ નાથ અને પીબી વરાલેની બેન્ચે ટિપ્પણી કરી હતી કે, “જ્યારે તમે…

Politics: હરિયાણા સહિત 4 રાજ્યોની 6 ખાલી બેઠકો પર 20મી ડિસેમ્બરે રાજ્યસભાની ચૂંટણી, કોની વધશે તાકાત?

ભારતના ચૂંટણી પંચે રાજ્યસભાની 6 ખાલી બેઠકો માટે જાહેરનામું બહાર પાડ્યું છે. 20 ડિસેમ્બરે ચૂંટણી યોજાશે અને તે જ દિવસે પરિણામ પણ જાહેર થશે. ચૂંટણી પંચે સોમવારે રાજ્યસભાની 6 ખાલી…

Politics: મહારાષ્ટ્ર ચૂંટણીના પરિણામો બાદ રાજ ઠાકરેને મળી શકે મોટો ઝટકો, MNSની માન્યતા થશે રદ્દ?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં એક પણ બેઠક ન જીતનાર MNSને મોટો ફટકો પડી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ રાજ ઠાકરેની પાર્ટી MNSની માન્યતા રદ કરી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં…

Politics: બંગાળમાં 11 બેઠકો ઉપર એક જ નંબરના 25,000 ચૂંટણી કાર્ડ મળી આવ્યા, ઘુસણખોરોને ભારતમાં વસાવવાનું ષડયંત્ર? તપાસ શરુ

બંગાળ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીએ 11 નવેમ્બરના રોજ લગભગ 16 લાખ નામો સુધારી અથવા કાઢી નાખવામાં આવ્યા બાદ 7.4 કરોડ મતદારોના નામો સાથે ડ્રાફ્ટ મતદાર યાદી બહાર પાડ્યાના દિવસો…